સાયબર ફ્રોડના કિસ્સામાં બ્ોન્ક કર્મચારીઓની બ્ોદૃરકારી અન્ો બ્ોન્કોની બ્ોદૃરકારીની તપાસ જરૂરી
ડિજિટલ અરેસ્ટ દ્વારા થતા સાયબર ફ્રોડ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કહૃાું છે કે, આવા ફ્રોડના કિસ્સામાં ખાલી ગુનેગારો જ નહીં, પણ બેક્ધોના કર્મચારીઓની બેદૃરકારી અને બેક્ધોની નિષ્ક્રિયતાની પણ તપાસ થવી જોઈએ. એવી વ્યવસ્થા બનાવવી જોઈએ, જેમાં બેક્ધની જરૂરી તપાસમાં બેદૃરકારીના કારણે ફ્રોડ થવા પર પીડિતને તેના ખાતામાંથી ઉપાડવામાં આવેલી આખી રકમ પાછી મળે.
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે ડિસેમ્બરમાં લાગુ થનારા ઇમ્ૈંના પ્રસ્તાવિત નવા રૂઝ્ર સંશોધન નિર્દૃેશોની પણ સમીક્ષા કરવાની વાત કહી છે. કોર્ટે કહૃાું કે, રિઝર્વ બેક્ધના પ્રસ્તાવિત નિયમોમાં વળતરને ફરજિયાત બનાવવા પર વિચાર થવો જોઈએ. જો તપાસમાં કોઈ નાણાકીય સંસ્થાની બેદૃરકારીના કારણે ડિજિટલ અરેસ્ટ અથવા સાયબર ફ્રોડની વાત સામે આવે છે તો તે સંસ્થાને પીડિતને સંપૂર્ણ રકમનું વળતર આપવું જોઈએ.
બેક્ધોને જવાબદૃાર બનાવવા પર ભાર આપતા ચીફ જસ્ટિસે કહૃાું કે, બેક્ધો કરોડો રૂપિયાની લોનનું નિવારણ વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા કરી નાખે છે. પછી તે ડિજિટલ ફ્રોડના પીડિતોને તેમના પૈસા પાછા અપાવવાના કિસ્સામાં જવાબદૃાર કેમ ન બની શકે? અટર્ની જનરલ આર. વેંકટરમનીએ કોર્ટને જણાવ્યું કે, જો કોઈ કર્મચારીની બેદૃરકારી સામે આવે છે તો તેમની જવાબદૃારી નક્કી થવી જોઈએ.
