દૃવાઓના વેચાણથી કરાતા નફા પર નિયંત્રણ જરૂરી

મોંઘી દૃવાઓ સાથે જોડાયેલી મૂળ સમસ્યા પ્ોટન્ટ કાયદૃો છે જેનો દૃવા બનાવતી કંપનીઓ વધુ નફો રળવા કરે છે

દૃવાઓની મનમાની િંકમતો પર તથા દૃર્દૃીઓના ઇલાજનો વધતો ખર્ચન્ો લઇ સુપ્રિમ કોર્ટે િંચતા વ્યકત કરી છે અન્ો આ દૃરમ્યાન રાષ્ટ્રીય ઔષધ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (એનપીપીએ)એ કેન્સરની ૫૪૩ બ્રાન્ડેડ દૃવાઓની કિંમતોમાં સંશોધન તથા ૧૩૭ કેન્સર વિરોધી દૃવાઓ પર ટ્રેડ માર્જિન સિમિત કરવાનો નિર્ણય સ્વાગત યોગ્ય કહી શકાય. આથી કેન્સરના દૃર્દૃીઓ તથા ત્ોમના પરિવારોેન્ો રાહત મળશે. પરંતુ આ રાહત પણ અધૂરી છે વાસ્તવિકતા આ છે કે, કેન્સર સહિત અન્ય ગંભીર બિમારીની દૃવાઓ આજે પણ સામાન્ય માણસની પહોંચની બહાર છે.
અત્યાર સુધીમાં દૃર્દૃીઓની લાચારીનો લાભ લઇન્ો દૃવા કંપનીઓ અને વેપારીઓએ લોકોન્ો લૂંટ્યા છે. આ ૫૩૭ દૃવાઓથી ઘણી દૃવાની મહત્તમ રીટેઇલ પ્રાઇસ સીધી જૂની િંકમતના ૧૦ ટકા થઇ છે. ત્યારે આટલા ઓછા ભાવે દૃવા આપી શકાતી હતી ત્યારે અત્યાર લગી કેમ કશું કરવામાં આવ્યું નહીં?
એનપીપીએ જાહેર કરેલા નવા ભાવોમાં કુલ ૩૯૭ દૃવાના ભાવ તોિંતગ રીત્ો ઘટાડવામાં આવ્યા છે પહેલા ‘ફુલબ્રેકા નામની દૃવાની એમઆરપી ૨૬ હજાર રૂપિયાથી વધુ હતી અને હવે ત્ોની મહત્તમ વેચાણ િંકમત રૂા.૫૦૪૯ થઇ છે ‘બ્ોનાસીબાઝ દૃવાની િંકમત રૂા.૨૧૭૬૭થી વધુ હતી જે ઘટીન્ો હવે રૂા.૫૯૩૦ થઇ છે. આમ મોટા ભાગની દૃવાઓની િંકમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે આથી ૨૧૭ દૃવાઓના ભાવ અડધાથી ઓછા થયા છે ૯૭ દૃવાના પ્ોકની િંકમતમાં ૭૦ ટકાથી વધુ અન્ો ૫૦ દૃવાના ભાવમાં ૮૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
પાંચ દૃવાના ભાવ ૯૦ ટકાથી વધુ ઘટ્યા છે મતલબ કે પહેલા મળતી હતી ત્ોના ૧૦ ટકાના ભાવે હવે આ પાંચ દૃવાઓ મળશે. પહેલા દૃવાના પ્ોકના ૧૦૦૦ રૂપિયા લેવામાં આવતા હતા ત્ો હવે માત્ર રૂા.૧૦૦માં મળશે. કેન્સરના દૃર્દૃીઓના લાચાર પરિવારોન્ો અત્યાર સુધી લૂંટી લેવામાં આવ્યા છે.
સુપ્રિમ કોર્ટે ૨૯ સપ્ટેમ્બરે એક કેસની સુનાવણી દૃરમિયાન દૃવાઓની બ્ોફામ િંકમતો અંગ્ો નારાજગી વ્યકત કરી હતી અને દૃવાઓના ભાવમાં ચાલતી લૂંટન્ો નરસંહાર સાથે સરખાવીન્ો સરકારન્ો તતડાવી હતી. જસ્ટિસ વિક્રમનાથ અન્ો જસ્ટિસ સંદૃીપ મહેતાની બ્ોન્ચે દૃવાઓની િંકમત અન્ો જેન્ોરિક દૃવાઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખત્ો પ્રશ્ર્ન કર્યો હતો કે, રૂા.૨૭૦૦ની કેન્સરની દૃવાની એમઆરપી રૂા.૨૭ હજાર કેમ છે? સુપ્રિમ કોર્ટે તો કેન્સરની દૃવાઓ પર માર્જિન નક્કી કરી શકાય છે તો અન્ય દૃવાઓની િંકમતો પર નિયંત્રણ કેમ નથી એવો પ્રશ્ર્ન કર્યો હતો. કેન્સરના દૃર્દૃીઓન્ો લાભ થશે તો ઘણું થશે કારણ કે, સુપ્રિમ કોર્ટનું ધ્યાન આ તરફ ગયું ન હોત તો હજુ આ લૂંટ ચાલુ રહી હોત. કેન્દ્ર સરકારે દૃવાઓના ભાવ ઘટાડવાની દિૃશામાં પહેલું પગલું ભરીન્ો સારૂ કાર્ય કર્યું છે પણ હજુ ઘણું બધું કરવાની જરૂર છે. આ ભાવ ઘટાડાના કારણે કેન્સરના દૃર્દૃીઓના પરિવારોન્ો વર્ષે રૂા.૨૫ હજાર કરોડ રૂપિયાનો ફાયદૃો થશે. દૃા.ત. કેન્સરની ઇમ્યુનોથેરાપીની દૃવાની િંકમત હજુ ૨.૧૬ લાખ રૂપિયા છે આ દૃવાનો ઉપયોગ ૨૧થી વધુ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે આથી ખરી જરૂર આવી દૃવાઓના ભાવમાં ઘટાડો કરવાની છે.
બીજા રોગોના દૃર્દૃીઓન્ો હજુ રાહત મળી નથી. અને સરકારની પહેલથી કેન્સરની દૃવાઓ થોડી સસ્તી થઇ પણ છતાં હજુ મધ્યમ વર્ગની પહોંચની બહારછે ત્ોનું કારણ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશન (ટીએમઆર) નિતીમાં વિલંબ અન્ો અમલમાં મૂકાયેલી નીતિમાં ગંભીર ખામી છે કેન્દ્ર સરકારે ટીએમઆર એટલે કે નફાના ધોરણન્ો તાર્કિક મર્યાદૃામાં લાવવાની પ્રક્રિયા વર્ષ ૨૦૧૯માં શરૂ કરી હતી. પરંતુ ત્ોનો અમલ કર્યો નથી ત્ોના કારણે લાખો દૃર્દૃીઓ લૂંટાયા હવે અમલમાં મૂકાયો ત્યારે પણ અધૂરા મનથી મૂકાયો ત્ોમાં ઘણી ખામીઓ છે ટીએમઆર ફોર્મ્યુલામાં સૌથી ગંભીર ખામી તો નફાનું પ્રમાણ છે આ ફોર્મ્યુલામાં પ્રાઇસ ટુ સ્ટોકિસ્ટ પર ૪૨.૮ ટકા સુધીના નફાની છૂટ છે. પહેલા તો દૃવાઓ મોંધી હોય છે અને ત્ોમાં આટલો નફો લેવાની છૂટ હોય પછી દૃર્દૃીઓનું કોણ વિચારશે? કેન્સર સહિતના રોગોની દૃવાઓ સીધી હોસ્પિટલોમાં વેચવામાં આવે છે. હોસ્પિટલો બિલ બનાવે ત્યારે એમઆરપી ખંખેરે છે ત્ોથી દૃર્દૃીઓન્ો નુકસાન થાય છે આ સ્થિતિ નિવારણ માટે કેન્સર સહિતની દૃવાઓન્ો હવે ડીપીસીઓ ૨૦૧૩ હેઠળ લાવવાની જરૂર છે.
ડીપીસીઓ હેઠળ કંપની સ્ટોકિસ્ટન્ો જે ભાવે દૃવા આપ્ો ત્ોના કરતા ૧૬ ટકા વધારે નફો લેવાની જોગવાઇ છે ખરી જરૂર તો દૃવાના ઉત્પાદૃકો જ નફાની મર્યાદૃા બાંધવાની છે પણ સરકાર આ કામ કરતી નથી.

રિલેટેડ ન્યૂઝ