કઇ રીતે રજિસ્ટ્રેશન કરી શકાશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને ઊળાજ્ઞૂયયિમ ૠજ્ઞિીા જ્ઞક્ષ ટફભભશક્ષય અમળશક્ષશતિિંફશિંજ્ઞક્ષના ચેરમેન ડો. આર.એસ. શર્મા દ્વારા આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન ત્રણ પ્રકારથી કરી શકાશે. ઈજ્ઞ-ઠશક્ષ 2.0 અથવા આરોગ્ય સેતુ એપની મદદથી એડવાન્સ રજિસ્ટ્રેશન, વેક્સિનેશન સેન્ટર પર ઓન સાઈટ રજિસ્ટ્રેશન, અને ઋફભશહશફિંયિંમ ઈજ્ઞવજ્ઞિિં છયલશતિિંફશિંજ્ઞક્ષ. ઋફભશહશફિંયિંમ છયલશતિિંફશિંજ્ઞક્ષ અંતર્ગત સરકાર આશાવર્કર્સ, પંચાયત સભ્યો અને મહિલા સ્વયં સહાયતા સમૂહો પર નિર્ભર રહેશે, જે ઓથોરિટીઝને બીજા તબક્કાના વેક્સિનેશન માટે લાયક સભ્યોની માહિતી પૂરી પાડશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય

ેન્દ્ર હોસ્પિટલ ડીસ્ટ્રીક હોસ્પિટલ મેડિકલ કોલેજો સાથેની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલોમાં નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે એટલે કોઈ પણ જાતનો ખર્ચો સરકારી હોસ્પિટલમાં નહીં થાય. રાજ્ય સરકારને વિનામૂલ્ય વેક્સિન ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે એ વ્યક્તિને આપવામાં આવશે.
ખાનગી હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં જોડાયેલી હોસ્પિટલો વેક્સિન લેવા જાય તે માટે દોઢ સો રૂપિયા અને સો રૂપિયા વહીવટી ખર્ચ. એક માસ પછી બીજો ડોઝ લેવા નું થશે ત્યારે બીજી વખત બીજા 250 રૂપિયા ચૂકવવા પડશે. રાજ્ય સરકાર કાર્યરત 2050 સેન્ટર પર સરકાર હસ્તકની હોસ્પિટલો છે ત્યાં વિનામૂલ્યે વેક્સિનેશન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા વાત્સલ્ય યોજના માન્યતાપ્રાપ્ત હોસ્પિટલો 522 હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવશે અહીં અઢીસો રૂપિયા ચૂકવવા પડશે. ભારત સરકારની કામદાર હોસ્પિટલો ગુજરાતમાં 14 છે એ જગ્યાએ પણ વેક્સિનેશન કરવામાં આવશે. આવતીકાલે જ ભારત સરકાર દ્વારા સપ્લાય શરૂ કરી દેવામાં આવશે જેમાં વ્યક્તિ નો વપરાશ ગુજરાતમાં થતો જશે તેમ તેમ કેન્દ્ર સરકાર દ્વારા મોકલી આપવામાં આવશે. 3 લાખ વેક્સિન નો જથ્થો અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ છે. પહેલી તારીખથી તેના આધારે વેક્સિનેશન નો કાર્યક્રમ શરૂ કરાશે. વિનામૂલ્યે વેક્સિન આપવા માટે જે ખર્ચ થશે તે ભારત સરકાર ઉપડશે. રાજ્ય સરકારે કોઈ ખર્ચ નહીં કરવું પડે. ખાનગી હોસ્પિટલોને રાજ્ય સરકાર પૂરો પાડશે. કોઈએ બજારમાંથી કોઈ વેક્સિન લેવાની નથી. ખાનગી હોસ્પિટલોને ઓનલાઇન પેમેન્ટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભારત સરકાર સાંજે સાંજે પણ બીજી વિડિયો કોન્ફરન્સનું આયોજન અને અમલીકરણ માટે કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ