પાણી પારસથી પણ મહત્વનું છે: વડાપ્રધાન

મોદીએ દેશવાસીઓને મન કી બાત કાર્યક્રમમાં પાણીનું મહત્વ
સમજાવી તેના સંરક્ષણ માટે લોકોને તૈયાર
રહેવા કરી અપીલ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી,તા.૨૮
દૃેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આજે મન કી બાત થકી ૭૪મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ વખતે પીએમ મોદૃીએ રેડિયો કાર્યક્રમમાં પાણીના સંરક્ષણ માટે ખાસ ભાર આપ્યો હતો.
પીએમ મોદૃીએ પાણીને પારસથી પણ મહત્ત્વનું ગણાવ્યું હતું. સાથે જ લોકોને પાણીના સંરક્ષણ માટે કામ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદૃીએ કહૃાુ હતુ કે, જળ આપણા માટે જીવન અને આસ્થા છે. જળ વિકાસની ધારા છે. પાણી તમામ માટે જરૂરી છે. આ પારસથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે.
આ પહેલા પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદૃીએ દૃેશના લોકોને કળા, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે પ્રેરણા આપતી વાર્તાઓ શેર કરવાનું જણાવ્યું હતું. આ પહેલાના મન કી બાત રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદૃીએ દિૃલ્હીમાં ગણતંત્ર દિૃવસ પર થયેલી િંહસાની ઘટનાઓની ટીકા કરી હતી.
પાણીના સંરક્ષણ માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરવા પડશે. પાણી આપણા માટે પારસ છે. જળ આપણા માટે જીવન અને આસ્થા છે. જળ વિકાસની ધારા છે. પાણી તમામ માટે જરૂરી છે. આ પારસથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે. પીએમ મોદૃીએ પાણીના સંરક્ષણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો.
આગામી દિૃવસોમાં ’જલશક્તિ અભિયાન’ની શરૂઆત કરાશે. ગામોમાં જળ સ્ત્રોતોની સફાઈ કરવામાં આવશે. તેમાં આવતા અવરોધો દૃૂર કરાશે. પીએમ મોદૃીએ લોકોને અપીલ કરી કે, જળના સંગ્રહ માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરવામાં આવે. જેનાથી ચોમાસામાં જે વરસાદૃ પડે તે પાણીનો સંગ્રહ કરી શકાય.
મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ પર ભાર આપતા પીએમ મોદૃીએ કહૃાુ કે, થોડા દિૃવસ પછી ૨૨ તારીખે વર્લ્ડ વોટર ડે છે. એક સમય હતો કે ગામમાં કૂવા, તળાવની તમામ લોકો મળીને દૃેખરેખ રાખતા હતા. હવે આવો જ એક પ્રયોગ તમિલનાડુના તિરુવન્નામલાઈમાં થઈ રહૃાો છે. મધ્ય પ્રદૃેશના અગરોથા ગામના બબીતા રાજપૂત પણ જે કરી રહૃાા છે તેમાંથી તમને પ્રેરણા મળશે. પીએમ મોદૃીએ કહૃાુ કે, આજે નેશનલ સાઇન્સ ડે છે. આજનો દિૃવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સી.વી.રામન તરફથી આપવામાં આવેલા ’રમન ઇફેક્ટ’ શોધને સમર્પિત છે. આપણે જેવી રીતે બીજા દૃેશના વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ તેવી જ રીતે ભારતના વૈજ્ઞાનિકો વિશે જાણવું જોઈએ. મોદૃીના મન કી બાત કાર્યક્રમ પહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદૃી પર નિશાન તાક્યું છે. તેમણે પીએમ મોદૃીને પડકાર ફેંક્યો છે કે િંહમત હોય તો ખેડૂતો અને રોજગારીની વાત કરો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, િંહમત હોય તો ખેડૂતો અને નોકરીની વાત કરો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી રાહુલ ગાંધી પીએમ મોદૃી પર નિશાન તાકતા રહૃાા છે. શનિવારે તેમણે મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે શું ક્યાંક એવી જગ્યા છે જ્યાં દૃરરોજનું કમાઇને ખાનારા લોકો માટે જરૂરિયાતની વસ્તુઓ મળતી હોય અને ત્યાં જઈને તમને એવું ન લાગે કે સરકાર તમને લૂંટી રહી છે?

રિલેટેડ ન્યૂઝ