૧૮ કલાકમાં ૨૫.૫ કિમી લાંબા હાઈવેનું નિર્માણ થયું

લિમ્કા બૂકમાં રેકોર્ડ નોંધાશે

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કર્ણાટકમાં રેકોર્ડ બનાવ્યો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી,તા.૨૮
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવા જઈ રહૃાું છે. એનએચએઆઈએ શુક્રવારે ૧૮ કલાકના ઓછા સમયમાં જ વિજયપુરા-સોલાપુર વચ્ચેના નેશનલ હાઈવે પર ૨૫.૫ કિલોમીટર લાંબો િંસગલ લેન રોડ બનાવીને ખાસ રેકોર્ડ નોંધાવી લીધો. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આ માટે તમામ ૫૦૦ કર્મચારીઓ
અને કોન્ટ્રાક્ટર્સ સહિત એનએચએઆઈની પ્રશંસા કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાલમાં જ સોલાપુર-વિજયપુર હાઈવે પર ૪-લેિંનગના કાર્ય ચાલું છે. જે અંતર્ગત ૨૫.૫ કિલોમીટરના િંસગલ લેન રોડનું કામ ૧૮ કલાકમાં પૂરું કરવામાં આવ્યું. નીતિન ગડકરીએ કહૃાું, કન્સ્ટ્રક્શન કંપનીના ૫૦૦ કર્મચારીઓએ આ માટે મહેનત કરી છે. હું આ કર્મચારીઓ સહિત નેશનલ હાઈવે ઓથોરિટી પરિયોજાના નિર્દૃેશક, અધિકારી, કન્સ્ટ્રક્શન કંપનીના પ્રતિનિધિ
અને યોજનાના અધિકારીઓને અભિનંદૃન પાઠવું છું. નીતિન ગડકરીએ જણાવ્યું કે, હાલમાં સોલાપુર-વિજયુર હાઈવેનું ૧૧૦ કિમીનું કાર્ય ચાલું છે જે ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં પૂરું થઈ જશે.
ગડકરીએ ઉત્તરાખંડ માટે શુક્રવારે દિૃલ્હી-દૃહેરાદૃૂનના નવા ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરી. ૨૧૦ કિલોમીટરની કુલ લંબાઈના ૬ લેનની આ પરિયોજનાનો કુલ ખર્ચ ૧૨,૩૦૦ કરોડ છે. જેનું કામ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ ખાસ ઉપલબ્ધિ પર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ગોિંવદૃ કારજોલે કહૃાું, આ ખાસ ઉપલબ્ધિ હાલમાં કાર્યરત અને આગામી પ્રોજેક્ટ્સ માટે એક બેન્ચમાર્ક સેટ કરશે. તેમણે કહૃાું કે, આ હાઈવે સાઉથ ઈન્ડિચાના નોર્થ સાથે જોડશે. તેનાથી ટ્રાવેલ કરવાનો સમય અને વાહન ઓપરેિંટગનો ખર્ચ ઘટશે.

રિલેટેડ ન્યૂઝ