દૃેશમાં સતત ત્રીજા દિૃવસ્ો કોરોનાના ૧૬૦૦૦થી વધુ કેસ

૨૩ રાજ્યોમાં એક્ટિવ કેસોમાં થઇ રહેલો વધારો

નવી દિૃલ્હી તા.૨૮
દૃેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં િંચતા વધારી રહૃાું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ માંથી ૨૩ રાજયો અન્ો કેન્દ્ર શાસિત પ્રદૃેશોમાં એક્ટિવ કેસમાં વધારો થઇ રહૃાો છે. જેનો અર્થ ત્ો છે કે આ રાજ્યોમાં નવા કેસ અન્ો જીવ ગુમાવનાર લોકોની સંખ્યા કરતા ઓછા દૃર્દૃીઓ સાજા થઇ રહૃાા છે. મહારાષ્ટ્રમાં સતત ચોથા દિૃવસ્ો ૮,૬૨૩ નવા કેસ નોંધાયા, ૩૬૪૮ દૃર્દૃીઓ સાજા થયા અન્ો ૫૧ દૃર્દૃીઓ મૃત્યુ પામ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દૃર્દૃીઓની સારવાર ચાલી રહી છે. દૃેશમાં ૧૬૮૩૦ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૧૧,૭૦૭ લોકો સાજા થયા અન્ો ૧૧૩ લોકો મૃત્યુ પામ્યા, અત્યાર સુધીમાં ૧.૧૧ કરોડ લોકો સંક્રમણની ઝપ્ોટમાં આવી ચૂકયા છે. જેમાંથી ૧.૭૦ કરોડથી વધુ લોકો સાજા થઇ ચૂકયા છે. ૧.૫૭ લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જયારે ૧.૬૪ લાખ દૃર્દૃીઓ હજી સારવાર હેઠળ છે.
ઓરિસ્સા સરકારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ, મધ્યપ્રદૃેશ અન્ો પંજાબથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ મુજબ આ રાજયોથી આવતા મુસાફરોએ એરપોર્ટ પર જ સ્ક્રીનીંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.દૃેશમાં કોરોના વેક્સિન્ોશનના બીજા તબક્કાની શરૂઆત ૧ માર્ચથી થશે. ૧૦ હજાર સરકારી કેન્દ્રો અન્ો ૨૦ હજાર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન આપવામાં આવશે. આમાં ૪૫ વર્ષથી ઉપરના બીમાર લોકો અન્ો ૬૦ વર્ષથી વધુ વયના બધા જ લોકોન્ો વેક્સિન આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ૮,૬૨૩ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૫૧ લોકો મૃત્યુ પામ્યા. કેરાલામાં નવા ૩,૭૯૨ કેસ અન્ો ૧૮ લોકોના મોત નોંધાયા હતા.
મધ્યપ્રદૃેશમાં ૩૯૦ કેસ સંક્રમિત મળી આવ્યા હતા. અન્ો એકનું મોત નીપજયું. દૃેશની રાજધાની દિૃલ્હીમાં કોરોનાના ૨૪૩ કેસ નોંધાયા હતા. અન્ો ૩ દૃર્દૃી મૃત્યુ પામ્યા.

રિલેટેડ ન્યૂઝ