કોરોનાના કહેરમાં ચેન્નાઈમાં આજથીIPL-૧૪ની લહેર

આઠ ટીમો વચ્ચે સિઝન-૧૪માં છ શહેરોના સ્ટેડિયમમાં ૫૬ મેચ યોજાશે, સાંજે ૭.૩૦થી મેચનું જીવંત પ્રસારણ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મુંબઈ, તા. ૮
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સીઝન ૯ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ૧૪ મી સીઝનની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે થશે. પરંતુ આઈપીએલ ૨૦૨૧ ની પહેલી મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડી ડી કોકે પ્રથમ મેચમાં બહાર બેસવું પડશે.
કોરોના વાયરસના કડક પ્રોટોકોલને કારણે, ડી કોક આરસીબી સામે રમાયેલી મેચનો ભાગ બની શકશે નહીં. ડી કોક ૭ એપ્રિલે ભારત આવ્યો હતો. બીસીસીઆઈએ પહેલેથી જ સ્પષ્ટ કરી દૃીધું હતું કે વિદૃેશથી આવતા ખેલાડીઓએ ભારત પહોંચ્યા બાદૃ સાત દિૃવસ માટે આઈસોલેટ રહેવું પડશે. પાકિસ્તાન સામેની વનડે સિરીઝ રમ્યા બાદૃ ડી કોક ભારત આવી ગયો છે. ક્રિકેટ દૃક્ષિણ આફ્રિકાએ આઈપીએલ રમતા ખેલાડીઓને બીજી વનડે પછી ભારત આવવાની મંજૂરી આપી હતી. ક્રિકેટ દૃક્ષિણ આફ્રિકાની નજર આ વર્ષના ટી -૨૦ વર્લ્ડ કપ પર છે, તેથી આઈપીએલ રમતા તમામ ખેલાડીઓ ટી ૨૦ શ્રેણી પહેલા ભારત મોકલવામાં આવ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ મેચમાં ડી કોક ન રમવાના કારણે રોહિત શર્મા માટે નવો સાથી શોધવો પડી શકે છે. ક્રિસ લિન ગત મહિને ૧૪ મી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોડાયો હતો. સંભવ છે કે આરસીબી સામેની મેચમાં ક્રિસ લિન રોહિત શર્મા સાથે ઓપિંનગનો હવાલો સંભાળશે. ગયા વર્ષે ડી કોક મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી સફળ બેટ્સમેન હતો. ડી કોકે ૧૬ મેચમાં ૫૦૩ રન બનાવ્યા હતા. ડી કોક ૧૭ એપ્રિલે સનરાઇઝર્સ હૈદૃરાબાદૃ સામે મુંબઇ ઈન્ડિયન્સની મેચમાં ભાગ લેશે. આઈપીએલ ૨૦૨૧ નો ખિતાબ જીતવા માટે તમામ ટીમો જોરશોરથી પ્રેક્ટિસ કરી છે.
આ વર્ષે આઈપીએલની ખાસ વાત એ છે કે કોઈ પણ ટીમ તેમના ઘરેલુ મેદૃાન પર મેચ નહીં રમે. ૯ એપ્રિલથી શરૂ થઈને, આઈપીએલની મેચ ૩૦ મે સુધી ચાલશે. આ વચ્ચે ૮ ટીમો વચ્ચે કુલ ૫૬ મેચ રમાશે. આઈપીએલની ૯ એપ્રિલની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઇમાં રમાશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે. જે દિૃવસે બે મેચ હશે ત્યારે પ્રથમ મેચ દિૃવસે ૩.૩૦ વાગ્યે શરૂ થશે. આ સમય દૃરમિયાન, ૧૧ દિૃવસ ડબલ હેડર મેચમાં એટલે કે એક દિૃવસમાં ૨ મેચ યોજાશે.
આઈપીએલ ૨૦૨૧ ની તમામ મેચ ૬ શહેરોમાં રમાશે, જેમાં ચેન્નઈ, અમદૃાવાદૃ, બેંગલુરુ, દિૃલ્હી, મુંબઇ અને કોલકાતાનો સમાવેશ થાય છે. પરંતુ ત્યાં ચાર શહેરો છે. જેમાં મહત્તમ મેચ રમવામાં આવશે. આ રીતે, મુંબઇના વાનખેડેમાં ૧૦, કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ૧૦, બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૦ અને અમદૃાવાદૃના સ્ટેડિયમમાં ૮ મેચ રમાશે. પાછલા વર્ષોની જેમ આ વખતે પણ આઈપીએલમાં આઠ ટીમો ભાગ લેશે. જેમાં ચેન્નાઈ સુપર િંકગ્સ, સનરાઇઝર્સ હૈદૃરાબાદૃ, પંજાબ િંકગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિૃલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો શામેલ છે.

રિલેટેડ ન્યૂઝ