વડાપ્રધાન મોદૃીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ગુરુવારે સવારે નવી દિૃલ્હીમાં એમ્સ ખાત્ો કોરોનાની કોવેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પહેલો ડોઝ ત્ોમણે ગત ૧લી માર્ચે લીધો હતો. ત્ોના ૩૭ દિૃવસ બાદૃ એમ્સ ખાત્ો પંજાબની વતની નર્સ ન્ોહા શર્મા અન્ો પુડ્ડુચેરીની નર્સ પી. નિવેદિૃતા વડાપ્રધાન મોદૃીન્ો વેક્સિનનો બીજો ડોઝ આપી રહેલા નજરે પડે છે.

(સં.સ.સ્ોવા) નવી દિૃલ્હી,તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદૃી રસીનો ડોઝ લેવા માટે સવારે ૬ વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદૃીએ ૩૮ દિૃવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહૃાા છે, આવામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે રસી પણ મહત્વનું હથિયાર માનવામાં આવી રહૃાું છે. વડાપ્રધાન મોદૃીએ રસીને વાયરસને હરાવવાની રીતોમાંથી એક ગણાવી છે. આ સાથે તેમણે લોકોને રસી માટે આગળ આવવા માટે પણ કહૃાું છે. કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદૃીએ જણાવ્યું છે કે, આજે એમ્સમાં કોવિડ-૧૯ વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદૃી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદૃીએ દૃેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, ર્ઝ્રઉૈહ.ર્ખ્ત.ૈહ પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

રિલેટેડ ન્યૂઝ