મહિલા સ્ટાર-ક્રિકેટરની માતાનું કોરોનાથી નિધન

મહિલા સ્ટાર-ક્રિકેટરની માતાનું કોરોનાથી નિધન
(પ્રતિનિર્ધિ દ્વારા) નવીદિલ્હી તા.14
ખતરનાક મહામારી કોરોના વાયરસની બીજી લહેરથી દરેક લોકો ભયમાં છે. ફરી એકવાર, આ રોગચાળાના કેસો ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના રાજ્યોમાં કડક નિયમો લાદવામાં આવ્યા છે. દેશભરમાં ફરી એકવાર લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. દરરોજ આ રોગચાળાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. હવે કોરોના વાયરસને કારણે ભારતીય બોલરની માતાએ વિશ્વને અલવિદા કહી દીધું છે, જેના કારણે આખું ક્રિકેટ જગત શોકમાં ગરકાવ છે.
લિસ્ટ એ અને 7 ટી20 મેચ રમી હતી. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 87, લિસ્ટ એ માં 21 અને ટી-20માં 3 વિકેટ ઝડપી છે. હરમિતે 2009માં હિમાચલ પ્રદેશ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તરફથી ડેબ્યૂ કર્યું હતું. જો કે બાદમાં તેણે ત્રિપુરા તરફથી રમવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ત્રિપુરા સામે અસમ માટે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેણે 11 એપ્રિલ 2013ના રોજ પૂણે વોરિયર્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલની શરૂઆત કરી હતી અને તેની પ્રથમ મેચમાં તે રોસ ટેલરને તેનો શિકાર બનાવવામાં સફળ રહ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ