બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની જીતની હેટ્રિક

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર

મમતા નંદૃીગ્રામમાં હારતા ટીએમસી પાર્ટી માટે ગઢ આલા િંસહ ગ્ોલા

તામિલનાડુમાં સ્ટાલિનના નેત્રૃત્વમાં ડીએમકેની જીત:અમ્મા યુગનો અંત

આસામમાં ભાજપ અન્ો કેરાલામાં ડાબેરીઓએ સત્તા જાળવી રાખી

પુડ્ડુચેરીમાં વિજય સાથે ભાજપ્ો દૃક્ષિણમાં પ્રથમ વાર ગઢ જીત્યો

પશ્ર્ચિમ બંગાળ: ૨૯૨ સીટ

ટીએમસી ૨૧૬
ભાજપ ૭૪
ડાબોરી ૦૦
અન્ય ૦૨

કેરાલા: ૧૫૦ સીટ

એલડીએફ ૯૧
યુડીએફ ૪૨
એનડીએ ૩
અન્ય ૧૪

તામિલનાડુ: ૨૩૪ સીટ

ડીએમકે+ ૧૫૪
એઆઇડીએમકે+ ૭૬
એમએનએમ ૧
અન્ય ૩

આસામ: ૧૨૬ સીટ

ભાજપ+ ૮૦
કોંગ્રેસ+ ૪૫
એજેપી+ ૦
અન્ય ૧

પુડ્ડુચેરી-૩૦ સીટ

ભાજપ+ ૧૫
કોંગ્રેસ+ ૧૦
એચએમકે ૦
અન્ય ૫

પાંચેય રાજ્યોની કુલ ૮૨૨ વિધાનસભા બેઠકો પર થયેલા મતદૃાન બાદૃ સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ હતી

(જી.એન.એસ) ન્યુ દિૃલ્હી,તા.૨
૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદૃેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૨ મેના રોજ જાહેર થયા. ચૂંટણી પંચદ્વારા આસામ, તમિલનાડુ, પશ્ર્વિમ બંગાળ, કેરળ અને પુડુચેરીમાં સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દૃેવાઈ હતી. આ સાથે જ એ સ્પષ્ટ થઇ જશે કે રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બનશે. હાલ અલગ અલગ રાજ્યોમાં જે રીતે જોવા મળી રહૃાું છે તે મુજબ પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસીની જ્યારે અસમમાં ભાજપની વાપસી થતી જોવા મળી રહી છે. તમિલનાડુમાં સત્તાપરિવર્તન થતું જોવા મળી રહૃાું છે. કેરળમાં પણ સત્તાધારી પક્ષ સત્તા મેળવતો જણાય છે. જ્યારે પુડુચેરીમાં ભાજપ આગળ છે.
પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાં પાછી ફરતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ટીએમસીને ૨૦૯ બેઠકો, ભાજપ+ ને ૮૦ જ્યારે કોંગ્રેસ+ ૨ બેઠક પર આગળ હતાં. જો કે રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી જે બેઠક પરથી ચૂંટણી લડી રહૃાા છે ત્યાં ભારે રસાકસી જોવા મળી રહી છે. પહેલા ભાજપના શુવેન્દૃુ અધિકારી ત્યાં આગળ હતાં જ્યારે બાદૃમાં ટીએમસીના મમતા બેનર્જીએ સરસાઇ મેળવી લીધી હતી. આ બેઠક પર જીત બંને પક્ષો માટે નાકનો સવાલ છે.
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામમાં શરૂઆતથી જ ડ્ઢસ્ આગળ જોવા મળી રહી છે. જ્યારે સત્તાધારી છૈંછડ્ઢસ્ પાછળ છે. છૈંછડ્ઢસ્+ ૮૦ બેઠકો પર જ્યારે ડ્ઢસ્+ ૧૫૩ બેઠકો પર આગળ છે. અન્ય ૧ બેઠક પર આગળ છે. ડીએમકે સમર્થકો ઉજવણીમાં મસ્ત બની ગયા છે. અસમમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની વાપસી નિશ્ર્ચિત જણાઈ રહી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન પણ બહુ પાછળ નથી. ટ્રેન્ડ મુજબ ભાજપના નેતૃત્વવાળુ એનડીએ ૭૩ બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ ૫૦ બેઠકો પર આગળ છે. અન્ય ૩ બેઠક પર આગળ છે. પુડુચેરીમાં પણ ભાજપ+ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહૃાા છે. અહીં તેઓ ૯ બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ ૩ બેઠકો પર આગળ છે. પુડુચેરીમાં કુલ ૩૦ બેઠકો છે. કેરળમાં માર્ક્સવાદૃી કમ્યુનિસ્ટ પાર્ટી ના નેતૃત્વવાળું સત્તાધારી જુથ રાજ્યમાં ૧૪૦ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું જુથ ૪૦ બેઠકો પર આગળ છે. ભાજપ+ ૦ બેઠકો પર આગળ છે.
૫ રાજ્યોમાં સવારે ૮ના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદૃ ઈવીએમની મતગણતરી શરૂ કરાઈ હતી. રવિવારે થયેલી મતગણતરી માટે ચૂંટણે પંચે અગાઉથી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી.
કાઉન્ટિંગ દૃરમિયાન તમામને કોવિડ ૧૯ મહામારીથી બચવા માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી હીત. ચૂંટણી પંચે એક રૂમમાં મતગણતરી માટે ૭ ટેબલની પરવાનગી આપી હતી. જ્યારે તે પહેલાં આ સંખ્યા ૧૪ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ’મતગણતરી શરૂ કરતાં પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. તો મતગણતરીમાં સામેલ થનાર લોકો માટે કેંદ્રની બહાર માસ્ક, ફેસ શીલ્ડ અને સેનિટાઇઝર રાખવામાં આવ્યા હતા. દૃરેક મતગણતરી કેંદ્રને ઓછામાં ઓછા ૧૫ વાર સેનેટૈઝ કરવાનું કામ કરવામાં આવ્યુ હતું. આ દૃરમિયાન સોશિયલ ડિસ્ટેિંંસગના નિયમોનું સખત પાલન કરવાની સાથે જ એકત્ર કરવા પર પ્રતિબંધ હતો. ઉમેદૃવાર અથવા તેમના પ્રતિનિધિને કોવિડ ૧૯ નેગેટિવ રિપોર્ટ અથવા રસીના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર બતાવતા જ મતગણતરી કેંદ્રની અંદૃર અપ્રવેશ આપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ