હુગલી જિલ્લામાં ભાજપના કાર્યાલયનો

બંગાળમાં પરિણામો બાદૃ િંહસા

(પ્રતિનિધિ દ્વારા)
કોલકતા તા.૨
પશ્ર્ચિમ બંગાળમાં ત્ાૃણુમુલ કોંગ્રેસન્ો ભારે બહુમતી મળતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના વલણોમાં, ટીએમસી ૨૧૬ બ્ોઠકો પર આગળ છે. જયારે, ભાજપના ખાતામાં ૭૫ બ્ોઠકો જતી જોવા મળી રહી છે. ટીએમસી કાર્યકરો પાર્ટીની જીતની ઉજવણી કરી રહૃાા છે. જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ હુગલી જિલ્લામાં આરામબાગમાં ભાજપ કાર્યાલય સળગાવી દૃેવામાં આવ્યું છે. ટીએમસી કાર્યકરોએ અહીં હોબાળો મચાવ્યો છે.આ પહેલા ટીએમસી કાર્યકરોએ ભાજપના કોલકતામાં સ્થિ રાજ્ય કાર્યાલયની બહાર હંગામો મચાવવાનો
પ્રયાસ કર્યો હતો. આ દૃરમિયાન ચૂંટણી પંચે ચારેય રાજ્ય અન્ો કેન્દ્રશાસિત પુડુચેરીનાં મુખ્ય સચિવોન્ો કાર્યવાહી કરવાનાં નિર્દૃેશ આપ્યા છે.

રિલેટેડ ન્યૂઝ