દૃેશમાં વેક્સિનનું ઉત્પાદૃન ફુલ સ્પીડમાં: પૂનાવાલા

અદૃાર પૂનાવાલા જલ્દૃી ભારત આવશે

બ્રિટનમાં પોતાના પાર્ટનરો-તમામ પક્ષોની સાથે
બેઠક થઈ

(સં.સ.સ્ોવા) નવી દિૃલ્હી,તા.૨
સીરમ ઇન્ટિસટ્યૂટ ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદૃાર પૂનાવાલાએ કહૃાું છે કે તેઓ થોડા દિૃવસમાં લંડનથી ભારત આવશે. પૂનાવાલાએ ભારતમાં કોરોના વાયરસ મહામારીની બીજી ખતરનાક લહેરના કારણે કોરોના વેક્સીનની વધેલી માંગ અને તેના કારણે ઉત્પાદૃન પર વધી રહેલા દૃબાણ વિશે વાત કહી. ત્યારબાદૃ તેઓએ ભારત પરત ફરવાની ઘોષણા પણ કરી. પૂનાવાલાએ એક ટ્વીટ કર્યું, બ્રિટનમાં પોતાના તમામ પાર્ટનરો અને તમામ પક્ષોની સાથે સારી બેઠક થઈ. આ દૃરમિયાન એ જણાવતા ખુશી થઈ રહી છે કે પુણેમાં કોવિશીલ્ડનું ઉત્પાદૃન ફુલ સ્પીડમાં ચાલી રહૃાું છે. થોડાક દિૃવસોમાં પરત ફરતા હું કામની સમીક્ષા કરવા માટે ઉત્સાહિત છું. સરકારી સુરક્ષા આપ્યા બાદૃ પોતાની પહેલી ટિપ્પણીમાં પૂનાવાલાએ લંડનના અખબાર ધ ટાઇમ્સ સાથે વાતચીતમાં શનિવારે કહૃાું હતું કે કોવિશીલ્ડ વેક્સીનની આપૂર્તિની માંગને લઈને ભારત સૌથી શક્તિશાળી લોકોમાંથી કેટલાક લોકોએ તેમની સાથે ફોન પર ઉગ્રતાપૂર્વક વાતો કહી છે. નોંધનીય છે કે, સીરમ ઇન્ટિતાટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-૧૯ વેક્સીન કોવિશીલ્ડનું ઉત્પાદૃન કરી રહૃાું છે. પૂનાવાલાએ કહૃાું હતું કે આ દૃબાણ જ મુખ્યત્વ છે જેના કારણે હું પોતાના પરિવાર સાથે ભારત છોડીને લંડનમાં રહી રહૃાો છું. હું લંડનમાં વધેલા ગાળામાં રહી રહૃાો છું કારણ કે ફરીથી તે પરિસ્થિતિમાં જવા માંગતો નથી. બધુ મારા ખભે આવશે પણ હું એકલો કરી શકીશ નહીં. તેમણે સ્પષ્ટ રીતે કહૃાું હતું કે હું એવી સ્થિતિમાં રહેવા માંગતો નથી તે જ્યાં તમે ફક્ત પોતાની જોબ કરવાનો પ્રયત્ન રહી રહૃાા હોય અને જ્યારે તમે કોઈને જરૂરિયાતની સપ્લાય નહીં આપો તો તમે વિચારી નહીં શકો કે તે શું કરવા જઈ રહૃાા હશે.

રિલેટેડ ન્યૂઝ