છત્તીસગઢમાં વીજળી પડતા ત્રણના મોત

રાયપુર તા.૩
છત્તીસગઢના જશપુરમાં સોમવારે બપોરના સમયે અચાનક ધોધમાર વરસાદૃ સાથે કરા પડયા હતા. આ સમય દૃરમિયાન ખેતરમાં કામ કરતાં લોકો પર વિજળી પડી હતી. આ દૃુર્ઘટનામાં ૨ ભાઇઓ સહિત ૩ લોકોના મોત નિપજયાં છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અન્ો મૃતદૃેહન્ો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દૃીધા હતા.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડૂમરકોના ગામમાં મરચાની લણણીનું કામ ચાલી રહૃાું હતું. ખેતરમાં ૨ સહા ભાઇ રૂપ્ોન્દ્ર (૨૧) અન્ો દિૃપક (૧૭), નંદૃલાલ (૧૮), મુકેશ તથા એની માતા, અભિષેક અન્ો મરંગી પાઠ ગામનો એક યુવક કાર્ય કરી રહૃાો હતો. બપોરના લગભગ ૨ વાગ્ો વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગામમાં ધોધમાર વરસાદૃની સાથે કરા પણ પડવા લાગ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ