બિહારમાં ૧૫ મે સુધી લોકડાઉન

પટના, તા. ૪
દૃેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. જે બંધ થવાનું નામ જ નથી લઇ રહી. કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇને બિહાર સરકાર દ્વારા પણ ૧૫ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહૃાું કે કેબિનેટ પ્રસ્તાવ ઉપર મે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ