IPLની બાકીની મેચોUAEમાં યોજાશે:‘દશેરા’એ ફાઇનલ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે જંગ-એ-મૈદાન

19 સપ્ટેમ્બરથી શરૂ થશે જંગ-એ-મૈદાન

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. 7
ભારતીય ક્રિક્ેટ ક્ન્ટ્રોલ બોર્ડે યુએઇમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ ની બાક્ીની મેચોની તારીખ નક્કી ક્રી છે. બીજા તબક્કાની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલનું આયોજન 15 ઓકટોબર એટલે ક્ે દૃશેરાના દિૃવસે ક્રાશે.
ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત ક્રતાં બીસીસીઆઇના એક્ અધિક્ારીએ જણાવ્યું ક્ે, બીસીસીઆઇ અને અમીરાત ક્રિક્ેટ બોર્ડ વચ્ચે ચર્ચા સારી રહી અને ભારતીય બોર્ડને વિશ્ર્વાસ છે ક્ે, આઇપીએલની બાક્ીની મેચો દૃુબઇ, શારજાહ અને અબુધાબીમાં સફળતાપૂર્વક્ આયોજીત ક્રાશે.
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર અધિક્ારીએ ક્હૃાું ક્ે, ઇસીબીએ બીસીસીઆઇ એસજીએમ પહેલાં જ આ ટૂર્નામેન્ટની મેજબાની માટે મૌખિક્ મંજૂરી આપી દૃીધી હતી. ગયા સપ્તાહે તેની પર મોહર લાગી. સિઝન ફરી શરૂ થતાં પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે 15 ઓકટોબરે ફાઇનલ હશે. બીસીસીઆઇ દ્વારા અગાઉથી જ બાક્ીની મેચોના આયોજન માટે 25 દિૃવસની વીન્ડોની શોધ હતી.

રિલેટેડ ન્યૂઝ