ગોવા અને ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

મુંબઈમાં હજુ વધુ ભારે વરસાદૃની આગાહી: યલો એલર્ટ

મોન્સૂનનો પહેલા વરસાદૃથી મુંબઈના નીચલા વિસ્તારોમાં પાણી ભરાય ગયા

દૃક્ષિણ ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાનું ક્ષેત્ર સર્જાયુ: યુપી-એમપીમાં પ્રી-મોન્સ્ાૂન વરસાદૃ શરૂ

(જીએન.એસ) ન્યુ દિૃલ્હી,તા.૧૦
દૃક્ષિણ-પશ્ર્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. આવું બીજી વખત થયું છે, જ્યારે મોન્સૂનની શરૂઆત થતાં જ રેકોર્ડ બ્રેક વરસાદૃ પડ્યો હોય. આ પહેલાં ૧૦ જૂન ૧૯૯૧માં ૩૯૯ મિલીમીટર વરસાદૃ નોંધાયો હતો.
મોન્સૂન છત્તીસગઢ અને ૭૨ કલાકની અંદૃર ઝારખંડ પહોંચી શકે છે. મુંબઈમાં બુધવારે શરૂ થયેલો ભારે વરસાદૃ ગુરુવારે પણ જોવા મળ્યો. શહેરમાં વરસાદૃને લઈને રેડએલર્ટ જાહેર કરાયું છે. દૃરિયામાં સાંજે ૪ વાગ્યાની આસપાસ હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વૈજ્ઞાનિકોએ ૧૪ જૂન સુધી મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદૃની ચેતવણી આપવામાં આવી છે. આ જોતા દ્ગડ્ઢઇહ્લની ૧૫ ટીમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મોન્સૂનનો પહેલા વરસાદૃથી મુંબઈના નીચલા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.રેલવે લાઈનમાં પાણી ભરાતા બુધવારે મધ્ય તેમજ હાર્બર લાઈનની લોકલ સેવા ઠપ થઈ ગઈ છે. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પણ લગભગ ૫ કલાક સુધી જામ રહૃાો.
મધ્ય મુંબઈના સાયન, િંકગ્સ સર્કલ, દૃાદૃર, િંહદૃમાતા ઉપરાંત પશ્ર્ચિમ ઉપનગરના અંધેરી, મલાડ સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.
સેન્ટ્રલ લાઈનની લોકલ સેવા પણ થોડો સમય માટે પહેલાં કુર્લા અને બાદૃમાં ઠાણે સુધી ઠપ રહી. પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું કે દૃાદૃર અને અંધેરી વચ્ચે ટ્રેક પર પાણી ભરાવવાને કારણે ટ્રેનની સ્પીડ ધીમી પડી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે મ્સ્ઝ્ર હેડકવાર્ટર સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી.
હવામાન વિભાગ મુજબ બુધવાર સવારે ૮.૩૦ વાગ્યાથી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી મહાનગરમાં ૨૨૧ મિલીમીટર વરસાદૃ નોંધાયો, જ્યારે શહેરમાં ૪૫ મિલીમીટર વરસાદૃ પડ્યો. મુંબઈમાં પહેલાં જ દિૃવસે ૯ કલાકમાં ૨૨૧ મિલી મીટર વરસાદૃ પડ્યો.દૃક્ષિણ ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. જેના પગલે કોંકણ, ગોવા, દૃક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલાંગાના, આંધ્રપ્રદૃેશ, તામિલનાડુ અને કેરળમાં ૧૧-૧૩ જૂન વચ્ચે ભારે વરસાદૃની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દૃેશભરમાં ૮ જૂનની આસપાસ લગભગ ૩૩.૬ મિમી વરસાદૃ નોંધાયો છે, જે ૧થી ૮ જૂન વચ્ચે પડતા સામાન્ય સરેરાશ વરસાદૃ (૨૮.૩ મિમી)થી ૧૮% (૫.૩ મિમી) વધુ છે.
ભોપાલ અને ઈન્દૃોર નજીક મહૂ સહિત મધ્યપ્રદૃેશના અનેક જિલ્લામાં પ્રી મોન્સૂન વરસાદૃ પડ્યો. મોન્સૂન પહેલાં જ રાજધાનીમાં જૂનના ૮ દિૃવસમાં જ એક મહિનાના કોટાના ત્રીજા ભાગનો વરસાદૃ પડી ગયો છે. જૂનમાં વરસાદૃનો કોટા ૫.૦૫ ઈંચ હોય છે, જે ૮ જ દિૃવસમાં ૨.૧૩ પડી ગયો છે.મંગળવારે મોટા તળાવનું જળસ્તર ૧૬૫૯.૯૦ ફુટ હતું, તે એટલું જ રહૃાું. મોન્સૂનની આ જ સ્પીડ રહી તો ૧૧ વર્ષમાં આવું બીજી વખત થશે કે જ્યારે મોન્સૂન નક્કી કરેલા સમયે એટલે કે ૨૦ જૂન પહેલાં ભોપાલ પહોંચી જશે. આ પહેલાં ૨૦૧૩માં મોન્સૂન ૧૦ જૂન ભોપાલ પહોંચ્યું હતું.ભોપાલની કોલાંસ નદૃી ૧૪ વર્ષમાં બીજી વખત જૂનના પહેલાં સપ્તાહમાં છલકાઈ.
મોટા તળાવનો ૩૬૫ વર્ગ કિમી કેચમેન્ટ એરિયામાંથી લગભગ ૨૨૫ વર્ગ કિમી આનાથી જ ભરાય છે.
ઉત્તરપ્રદૃેશમાં પ્રી-મોનસૂનો વરસાદૃ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે લખનઉ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદૃ પડ્યો. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા કહૃાું કે યુપીના ૨૦ જિલ્લામાં વરસાદૃની સાથે ભારે પવન ફુંકાશે. યુપીમાં મોન્સૂન આવવામાં ૧૦થી ૧૧ દિૃવસ બચ્યા છે. આ પહેલાં બુધવારે પૂર્વાંચલના કેટલાંક જિલ્લામાં વરસાદૃ પડ્યો
હવામાનમાં આ બદૃલાવ પૂર્વમાં આવેલા ચક્રવાતને કારણે છે. બહરાઈચ, ગોંડા, અયોધ્યા, લખનઉ, ઉન્નાવ, રાયબરેલી, અમેઠી, સુલતાનપુર, જૌનપુર, કૌશંબી, ચિત્રકૂટ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, વારાણસીમાં એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે કહૃાું કે ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ભારે પવન ફુંકાય શકે છે.
છત્તીસગઢમાં દૃક્ષિણ-પશ્ર્ચિમ મોન્સૂન છત્તીસગઢમાં શુક્રવાર સુધીમાં આવી શકે છે. મોન્સૂનનો પ્રવે સુક્મા-વીજાપુર જિલ્લાથી થશે. હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં ઓછું દૃબાણનું ક્ષેત્ર છે. આ કારણે મોન્સૂનના વાદૃળા ઝડપથી આગળ વધી રહૃાાં છે. રાયપુરમાં બુધવાર રાત્રે જોરદૃાર વરસાદૃ થયો. ગુરૂવારે પણ પ્રદૃેશના અનેક સ્થળે વરસાદૃની શક્યતા છે.
છત્તીસગઢમાં દૃક્ષિણ-પશ્ર્ચિમ મોન્સૂન છત્તીસગઢમાં શુક્રવાર સુધીમાં આવી શકે છે. મોન્સૂનનો પ્રવે સુક્મા-વીજાપુર જિલ્લાથી થશે. હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં ઓછું દૃબાણનું ક્ષેત્ર છે. આ કારણે મોન્સૂનના વાદૃળા ઝડપથી આગળ વધી રહૃાાં છે. રાયપુરમાં બુધવાર રાત્રે જોરદૃાર વરસાદૃ થયો. ગુરૂવારે પણ પ્રદૃેશના અનેક સ્થળે વરસાદૃની શક્યતા છે.

રિલેટેડ ન્યૂઝ