કોંગ્રેસ આવશે તો JKમાં ફરી કલમ 370 લાગુ કરશે: દિગ્વિજય

કોંગ્રેસના બડબોલા નેતાનાં નવા ઊંબાડિયાથી ઊહાપોહ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા.૧૨
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિૃગ્વિજયિંસહ ફરી એક વખત પોતાના નિવેદૃનના કારણે વિવાદૃોમાં ઘેરાયા છે. આ વખતે તેમણે કાશ્મીર પર આપેલા નિવેદૃનના કારણે ભાજપના નેતાઓને તેમના પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.
એક ઓનલાઈન ચેટ દૃરમિયાન દિૃગ્ગી રાજાએ કહૃાુ હતુ કે, મોદૃી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૃૂર કરવાનો નિર્ણય દૃુખદૃ હતો અને જો કોંગ્રેસ સત્તામાં આવી તો આ કલમને ફરી લાગુ કરવા માટે વિચારણા કરાશે. મહત્વની વાત એ છે કે, આ નિવેદૃન દિૃગ્ગી રાજાએ પાકિસ્તાની પત્રકારના સવાલના જવાબમાં આપ્યુ હતુ.
એ પછી ભાજપના નેતાઓએ દિૃગ્વિજયિંસહની ઝાટકણી કાઢવાની શરૂ કરી છે. મધ્યપ્રદૃેશના સીએમ શિવરાજ િંસહ ચૌહાણે કહૃાુ હતુ કે, કોંગ્રેસે જ કલમ ૩૭૦ લગાવવાનુ પાપ કર્યુ હતુ અને હવે કોંગ્રેસના નેતા કહી રહૃાા છે કે, આ કલમ હટાવવા માટે ફરી વિચાર કરવામાં આવશે. કોંગ્રેસ ભાગલાવાદૃી પરિબળોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહૃાુ હતુ કે, દિૃગ્વિજયિંસહના નિવેદૃન પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના શું વિચારો છે તે જાણવુ જરૂરી છે. શું આ કોંગ્રેસનુ પણ વલણ છે તેનો જવાબ રાહુલ ગાંધી આપે. દિૃગ્વિજયિંસહ ઓનલાઈન ચેટ રૂમમાં ભારત વિરોધમાં બોલી રહૃાા છે અને પાકિસ્તાનની હા માં હા મિલાવી રહૃાા છે. આ જ દિૃગ્વિજયિંસહે પુલવામા હુમલાને દૃુર્ઘટનામાં ખપાવ્યો હતો.દિૃગ્વિજયિંસહ કહી રહૃાા છે કે, મોદૃીજી સત્તા પરથી હટશે અને કોંગ્રેસ સત્તા પર આવશે તો કલમ ૩૭૦ને ફરી લાગુ કરાશે.તેમનુ વલણ બતાવી રહૃાુ છે કે કોંગ્રેસ અને પાકિસ્તાન એક જ છે. કોંગ્રેસ દૃેશદ્રોહીઓની ક્લબ છે. દૃરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂખ અબ્દૃુલ્લાએ દિૃગ્વિજયિંસહના નિવેદૃનનુ સમર્થન કરતા કહૃાુ હતુ કે, તેમણે લોકોની લાગણી વ્યક્ત કરી છે. હું તેમનો આભારી છું અને તેમને ધન્યવાદૃ આપુ છું. આશા છે કે, કેન્દ્ર સરકાર તેના પર વિચારણા કરશે.

રિલેટેડ ન્યૂઝ