હોકીમાં પણ વિજયી શ્રીગણેશ

ભારતીય હોક્ી ટીમે ટોક્યોમાં જીતથી શરૂઆત ક્રી છે. એક્ ગોલથી પાછળ રહૃાા બાદૃ વાપસી ક્રતા ભારતીય પુરુષ હોક્ી ટીમે ગોલક્ીપર પીઆર શ્રીજેશના શાનદૃાર પ્રદૃેશનની મદૃદૃથી ન્યૂઝીલેન્ડને 3-2થી હાર આપી છે. આ સાથે જ ટીમ ટોક્યો ઓલિમ્પિક્માં જીત સાથે શરૂઆત ક્રી છે. છેલ્લા ચાર દૃશક્ામાં ઓલિમ્પિક્ પદૃક્ જીતવાનો પ્રયાસ ક્રનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદૃર્શન ક્રતા ગ્રુપ-એનો આ મુક્ાલબો જીતી લીધો છે.

રિલેટેડ ન્યૂઝ