ડીઝલ- પેટ્રોલ લિટરે 25થી 30 રૂપિયા સસ્તાં થઇ શકે છે

પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ આવરી લેવા વિચારણા

નવી દિૃલ્હી, તા.14
પેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી લોક્ોને રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદૃનોને જીએસટી હેઠળ આવરી લેવા માટે વિચારણા થઈ રહી છે. જાણક્ારી પ્રમાણે જીએસટી પર મંત્રીઓની એક્ પેનલ નેશનલ રેટના ભાગરૂપે પેટ્રોલિયમ ઉત્પાદૃનો પર પણ અન્ય પ્રોડક્ટ્સની જેમ જીએસટી લગાવવા માટે વિચારણા ક્રી રહી છે. હાલમાં પેટ્રોલ ડિઝલ જીએસટીમાંથી બાક્ાત છે. જોક્ે જીએસટી સિસ્ટમમાં બદૃલવા માટે પેનલના 75 ટક્ા સભ્યોનુ એપ્રૂવલ જરૂરી બનશે. જેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ છે. આમાંથી ક્ેટલાક્ ફ્યુલને જીએસટીમાં સામેલ ક્રવાનો વિરોધ ર્ક્યો છે. બીજી તરફ દૃેશભરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર નજીક્ છે અને ડિઝલના ભાવ પણ 90 થી 95 રૂપિયે પ્રતિ લિટર છે. 20-21ના વર્ષમાં પેટ્રોલ અને ડિઝલ પરના સરક્ારના ટેકસમાં 88 ટક્ાનો ઉછાળો જોવા મળ્યો છે. આ રક્મ 3.35 લાખ ક્રોડ રૂપિયા રહી છે. જોક્ે એક્ રિપોર્ટમાં ક્હેવાયુ છે ક્ે, પેટ્રોલિયમ પ્રોડકટસને જીએસટી હેઠળ લાવવામાં આવશે તો ક્ેન્દ્ર અને રાજ્યોની આવક્માં એક્ લાખ ક્રોડ રૂપિયાની ક્મી આવશે. બીજી તરફ જીએસટી હેઠળ પેટ્રોલિયમ પ્રોડકટસને લાવવામાં આવે તો પેટ્રોલનો ભાવ 75 રૂપિયા અને ડિઝલનો ભાવ 68 રૂપિયા થઈ શક્ે છે.

રિલેટેડ ન્યૂઝ