દૃેશમાં ૪-૫ વર્ષમાં ૨૦૦થી વધુ એરપોર્ટ હેલિપેડ,વોટર એરડોમ બનશે:મોદૃી

100 લાખ ક્રોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટસન્ો ગતિ મળશે

(સં.સ.સ્ોવા)
નવી દિૃલ્હી, તા.૧૩
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી આજે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરી. તેનાથી ૧૦૦ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ મળશે.
પીએમ મોદૃી સ્વતંત્રતા દિૃવસ ૨૦૨૧ ના અવસર પર લાલ કિલ્લા પરથી આ પ્લાનની જાહેરાત કરી હતી.
પીએમ મોદૃીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય મિશનનું લોન્ચિંગ કર્યું હતું. હાલ તે ત્યાં લાગેલા પ્રદૃર્શનીને જોઇ રહૃાા છે. આ કાર્યક્રમ પ્રગતિ મેદૃાનમાં થઇ રહૃાું છે.
પીએમ મોદૃીએ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સંબોધન કરતાં કહૃાું હતું કે આજે દૃુર્ગાઅષ્ટમી છે. આજે આખા દૃેશમાં કન્યા પૂજન થઇ રહૃાું છે. આજે દૃેશની પ્રગતિને શક્તિ આપવાનું શુભકાર્ય થઇ રહૃાું છે. આ ૨૧મી સદૃીના ભારતના નિર્માણને નવી ઉર્જા આપશે. તેમના માર્ગમાં અડચણોને દૃૂર કરશે. ભારતના વિકાસને ગતિ આપશે. આગામી ૪-૫ વર્ષમાં દૃેશમાં ૨૦૦થી વધુ નવા એરપોર્ટ, હેલિપેડ અને વોટર એરડોમ બનવા જઇ રહૃાા છે.
દૃેશના ખેડૂતો, માછીમારોની આવક વધારવા પર કામ ચાલી રહૃાું છે. ક્યાંક પોર્ટ હોય છે તો તેમને કનેક્ટ કરનાર રેલ-રોડ માર્ગ હોતા નથી. તેનાથી લોજિસ્ટિક કોસ્ટ વધી. આ આત્મનિર્ભર ભારતના નિર્માણ અડચણ છે. એક સ્ટડી અનુસાર ભારતમાં લોજિસ્ટિક કોસ્ટ જીડીપીના લગભગ ૧૩ ટકા છે. દૃુનિયાના મોટા દૃેશોમાં એવી સ્થિતિ નથી.
મોદૃીએ કહૃાું કે ગત ૭૦ વર્ષોની તુલનામાં ભારત સ્પીડથી કામ કરી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ