પૂર્વ વડાપ્રધાન મનમોહન િંસહની તબીયત બગડી

મનમોહન િંસહ દિૃલ્હી AIIMSમાં દૃાખલ

નવી દિૃલ્હી, તા.૧૩
પૂર્વ પ્રધાનંત્રી મનમોહન િંસહની તબીયત ખરાબ થતાં તેમને એમ્સમાં દૃાખલ કરવામાં આવ્યા છે.
એમ્સ કાર્ડિયો ટાવરમાં ડો. નિતીશ નાયકના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ પૂર્વ પ્રધાનમંત્રીની સારવાર કરી રહી છે.
જાણવા મળી રહૃાું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન િંસહને તાવની ફરિયાદૃ બાદૃ છૈૈંંસ્જી દિૃલ્હીમાં દૃાખલ કરાવવામાં આવ્યા છે. બે દિૃવસ પહેલા તેમને તાવ આપ્યો હતો ત્યારબાદૃ આજે ડોક્ટરોની સલાહ બાદૃ દૃાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે.

રિલેટેડ ન્યૂઝ