પાક્સ્તિાન નહીં સુધરે તો ફરી સર્જિક્લ સ્ટ્રાઇક્

ગોવાના એક કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રીઅમિત શાહની ચેતવણી

ગૃહ મંત્રી શાહે કહૃાું જો પાકિસ્તાન કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહીં કરે તો ભારત દ્વારા વધુ આકરા પગલા લેવાશે

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા.૧૪
સરહદૃ પર નાપાક પાકિસ્તાનની અવળચંડાઈ બંધ થવાનું નામ નથી લઈ રહી. સરહદૃ પર સેનાની જવાનો પર છુપાઈને હુમલો કરનારા પાકિસ્તાનને ભારતે સ્પષ્ટ ચેતવણી આપી દૃીધી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પોતાના નિવેદૃનમાં જણાવ્યું છે કે, પાકિસ્તાન નહીં સુધરે તો ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહૃાું કે, “પીએમ મોદૃીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદૃેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદૃો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે.
ગોવાના એક કાર્યક્રમમાં અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, જો તે કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહિ કરે તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.વધુમાં જણાવ્યુ કે સર્જિકલ સ્ટ્રાઇકે સાબિત કર્યું છે કે અમે દૃેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી, જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સ્ટ્રાઈક કરવામાં આવશે
વધુમાં શાહે કહૃાું કે, પીએમ મોદૃીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદૃેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદૃો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે. વાતચીતનો સમય પૂર્ણ થયો, હવે વળતર આપવાનો સમય આવી ગયો છે. દૃેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોવાની મુલાકાત દૃરમિયાન કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પાર્ટી સાથે બેઠકો પણ કરશે. તમને જણાવી દૃઈએ કે, ભાજપે ગોવામાં ચૂંટણી પ્રભારી તરીકે દૃેવેન્દ્ર ફડણવીસની નિમણૂક કરી છે.
તમને જણાવી દૃઈએ કે, અમિત શાહ આ મુલાકાત દૃરમિયાન ગોવાના ધારબંદૃોરામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. તેમજ તેલીગાંવમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે અને ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને મળશે.ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા-વિચારણા કરશે.
અમિત શાહની ગોવાની મુલાકાત પર દૃેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, તેઓ આજે કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પછી તેઓ પક્ષની બેઠકો પણ કરશે.

રિલેટેડ ન્યૂઝ