સીવીસી કેપિટલને અમદાવાદ, લખનૌની ટીમ આરપીએસજી ગ્રુપને

દૃુબઈ ખાત્ો ઓકશનમાં આઇપીએલની 2નવી ટીમની જાહેરાત

ટીમ ખરીદૃવા ૨૨ બિઝનેસ ગ્રૃપ દૃાખવેલા રસ પ્ૌકી અમેરિકાની સીવીસી કેપિટલ પાર્ટનરે રૂા.૫,૬૨૫ કરોડમા અમદૃાવાદૃ ટીમ અન્ો આરપી સંજીવ ગોએન્કા ગ્ાૃપ્ો રૂા.૭૦૯૦ કરોડમાં લખનૌ ટીમ ખરીદૃી

આવતા વર્ષે આઇપીએલમાં ૧૦ ટીમો રમતી જોવા મળશે: મેચની સંખ્યા ૬૦ થી ૭૦ થશે

આગામી વર્ષે આઈપીએલની ટીમો માટે ખેલાડીઓની યોજાશે મેગા ઓકશન

દૃુબઇ તા.૨૫
CVC કેપિટલન્ો મળી અમદૃાવાદૃની ટીમ, ગ્રુપન્ો લખનઉ ટીમની ફ્રેન્ચાઇઝી RPSG ગ્રુપન્ો લખનઉ ટીમની ફ્રેન્ચાઇઝી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ની બ્ો નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ્ો લખનઉની ટીમન્ો ૭,૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદૃી છે. તો CVCકેપિટલે ૫,૧૬૬ કરોડ રૂપિયામાં અમદૃાવાદૃની ટીમ ખરીદૃી છે. આ બન્ને ટીમ વર્ષ ૨૦૨૨ માં યોજાનારી આઇપીએલની ઇન્ડિયન પ્રિમિયર લીગનો ભાગ બનશે.
વર્તમાન સમયમાં ઇન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ ૮ ટીમ ભાગ લઇ રહી છે. ત્ોમાં ચેન્નાઇ સુપર િંકગ્સ, દિૃલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ, પંજાબ િંકગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બ્ોંગ્લોર, અન્ો સન રાઇઝર્સ હૈદૃરાબાદૃનો સમાવેશ થાય છે. હવે આઇપીએલમાં આગામી વર્ષથી ૧૦ ટીમ જોવા મળશે. અન્ો આઇપીએલ મેચની સંખ્યા પણ વધશે.બ્ો ટીમ ખરીદૃવા માટે કુલ ૨૨ બિઝન્ોસ ગ્ાૃપોએ રસ દૃાખવ્યો હતો. ત્ો તમામ બિડ માટેના ડોકયુમેન્ટ ખરીદ્યા હતા. બિડ લગાવનારાઓમાં અદૃાણી ગ્રુપ, ઇંગ્લિશ ફુટબોલ કલબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર પરિવાર , ટોરેન્ટ ફાર્મા, અરિંબદૃો ફાર્મા, આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ, હિન્દૃુસ્તાન ટાઇમ્સ મીડિયા ગ્રુપ, પ્ાૂર્વ મંત્રી નવીન િંજદૃાલની િંજદૃાલ સ્ટીલ, રોની સ્કૂવાલા અન્ો ત્રણ પ્રાઇવેટ ઇક્વિટી સાથે જોડાયેલા લોકો સામેલ હતા. ત્ોમાં કોલકાતા બ્ોજ સંજીવ ગોયેન્કાની વધુ એક બિડ મળતા આરપી સંજીવ ગોયેન્કા ગ્રુપ લખનૌની ટીમ અન્ો વિશ્ર્વના ૨૪ એક ઇન્વેસ્ટર એકથી વધુ શહેરો માટે બિડ કરી શકે ત્ોમ હતા. જોકે ત્ોન્ો માત્ર એક શહેરની માલિકી હક્ક મળવાના હતા.યુરોપના લકઝમબર્ગમાં હેડકવાટર ધરાવતા સીવીસ કેપિટલ પાર્ટનર ગ્ાૃપ્ો અમદૃાવાદૃની ટીમની ફ્રેન્ચાઇઝી મેળવી છે. આ ટીમ સામેલ થયા બાદૃ આગામી સીઝનમાં આઇપીએલમાં ટીમની સંખ્યા વધીન્ો ૧૦ થઇ જશે. આઇપીએલમાં મેચની સંખ્યા પણ ૬૦ થી વધી ૭૪ થઇ જશે. ખેલાડીઓની દ્રષ્ટીએ વાત કરીએ ટીમ વધવાથી ઓછામાં ઓછા ૪૫ થી ૫૦ નવા ખેલાડીઓન્ો આઇપીએલમાં રમવાની તક મળશે. જેમાં પણ ૩૦ થી ૩૫ યંગ ઇન્ડિયન પ્લેયર્સ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઇપીએલની આગામી સિઝનમાં વધુ બ્ો ટિમ સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્ો માટે બિડ મંગાવવામાં આવી હતી. અન્ોક કંપનીઓએ બિડ ભરી હતી. અમદૃાવાદૃની ટીમ ખરીદૃવા માટે અદૃાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું પરંતુ અંત્ો અમેરિકી સ્થિત સીવીસી કેપિટલ પાર્ટનર્સન્ો અમદૃાવાદૃની ટીમ મળી છે. તો આરપીએસજી ગ્રુપ જે આ પહેલા આઇપીએલમાં પુણે સુપરજાયન્ટસનું સંચાલન કરી ચૂકયું છે ત્ોણે લખનઉની ટીમ ખરીદૃી છે.
આઇપીએલમાં આગામી વર્ષથી હવે આઇપીએલમાં ૧૦ ટીમ જોવા મળશે. આ પહેલા પણ ૨૦૧૧ ની સીઝનમાં ૧૦ ટીમ રમી ચુકી છે. હવે આઇપીએલમાં મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઇ આગામી દિૃવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઇ ટીમ કેટલા ખેલાડીઓ રીટેન કરી શકે ત્ોની પણ જાહેરાત થવાની છે.
આગામી વર્ષે આઇપીએલ-૨૦૨૨ ની શરૂઆત પહેલાં મેગા ઓકશન યોેજાવાની છે. આ હરાજી પહેલા આઇપીએલની તમામ ટીમો પોતાની સાથે માત્ર ૩ ખેલાડીઓન્ો જ રાખી શકશે. આવી સ્થિતિમાં તમામ ટીમોમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. મહેન્દ્રિંસહ ધોનીની સીએસકે હોય, રોહિત શર્માની મુંબઇ હોય કે વિરાટની આરસીબી તમામ ટીમો નવા ખેલાડીઓથી ભરેલી હશે અન્ો ત્ો પણ સંપ્ાૂર્ણપણે બદૃલાયેલી દૃેખાશે.

રિલેટેડ ન્યૂઝ