Jai Hind

માવતરની ઉપેક્ષા કરી અસહૃા વર્તણૂંક કરતા સંતાનો

બાળકોનો ઉછેર, શિક્ષણ અન્ો ત્ોઓ જીવનમાં પ્રગતિ કરે ત્ો માટે માવતર પોતાનું જીવન અન્ો બધી જ કમાણી ત્ોમની પાછળ ખર્ચ કરે છે પરંતુ સમય સાથે ત્યારે બાળકો માવતરની ઉપ્ોક્ષા કરે છે ત્ો અયોગ્ય છે

બાળકોનું શિક્ષણ, ઉછેર અન્ો સારા સંસ્કાર આપવા માટેે અન્ો પિતા પોતાના જીવનનો મોટા ભાગનો સમય આપતા હોય છે. માવતરની એક જ ઇચ્છા હોય છે કે, પોતાનું બાળક સક્ષમ બન્ો અન્ો ત્ોનું ભવિષ્ય સુધરે આ માટે દૃરેક માવતર પોતાના બાળક માટે શ્રેષ્ઠ શિક્ષણ આપ્ો છે.
અન્ો આ માટે માવતર પોતાની જીંદૃગીભરની કમાણી પોતાના સંતાનના સારા ભવિષ્ય માટે ખર્ચ કરતા અટકતા નથી પરંતુ આ બધી વાતો પછી એક સમય એવો આવે છે કે, બાળકો મોટા થાય છે. ભણીગણીન્ો ત્ૌયાર થાય છે પોતાની ક્ષમતા મુજબ નોકરી અથવા વ્યવસાયમાં લાગી જાય છે ત્યારબાદૃ બાળકો માવતરની ઉપ્ોક્ષા કરવાનું શરૂ કરે છે ત્યારે આ સ્થિતિમાં માવતર લાચારીનો અનુભવ કરે છે.
કારણ કે, બાળકોના ઉછેર પાછળ માવતરે પોતાનું જીવનનું બલિદૃાન આપ્યું હોય છે. બીજી તરફ બાળકો મોટા થવાની સાથે ત્ોઓ યુવાન વયે જે કામ કરી શકતા હતા ત્ોટલી તાકાત ત્ોમની પાકટ વયમાં રહેતી નથી શરીર પણ સાથ આપતું નથી. અન્ો માવતરન્ો દૃવાના ખર્ચા પણ વધતા હોય છે નિવૃત્તીના આરે જીવન હોવાથી આવક મર્યાદિૃત થાય છે અન્ો મોંઘવારીના સમયમાં માતરે જીવન પસાર કરવું પણ કઠીન થતું હોય છે.
કારણ કે બ્ોન્કોના એફડીના વ્યાજના દૃરોમાં ઘટાડો, શેર બજારમાં અનિશ્ર્ચિતતા વગ્ોરે કારણોસર આવક વધતી નથી અને અસામાન્ય ખર્ચાઓ વધતા ક્યારેક માવતરો નાણાંકિય ભીડ પણ અનુભવતા હોય છે.
બાળકોના લગ્ન થઇ ગયા હોવાથ ત્ોઓ પણ ત્ોમના જીવનમાં વ્યસ્ત થાય છે ત્ોમની પણ ત્ોમના બાળકોન્ો ઉછેરવાની જવાબદૃારી વધે છે ઉપરાંત નાના બાળકો માટે શૈક્ષણિક ખર્ચ, વસ્ત્રો, મોજશોખ વગ્ોરેના ખર્ચ થતા હોવાથી માવતરના બાળકો પણ નાણાંકિય ભીડ અનુભવતા હોય છે આથી ત્ોઓ પોતાના માવતરન્ો જરૂર હોય તો પણ નાણાંકિય મદૃદૃ કરવા અસમર્થ બન્ો છે.
માતા-પિતાનો અનાદૃર, ઉપ્ોક્ષા તથા ત્ોમન્ો બ્ોઘર કરવાની બાબત વિશે ત્ોલગંણા સરકારે મહત્વના પગલાં લીધા છે તાજેતરમાં ત્ોલંગણા સરકારે મહત્વના પગલાં લીધા છે તાજેતરમાં ત્ોલંગણા વિધાનસભામાં સર્વસંમતિથી એક બીલ પસાર થયું છે.
આ બિલનું નામ પ્ૌરંટલ સપોર્ટ બિલ ૨૦૨૬ છે. આ બિલમાં માતા-પિતાની ઉપ્ોક્ષાના મુદ્દાન્ો લઇ માત્ર વાત રજૂ કરવામાં આવી નથી પરંતુ ત્ોમની દૃેખરેખ રાખવામાં બાળકો જે આંખ આડા કાન કરે થે ત્ો પ્રવૃત્તિન્ો અંકુશમાં લેવાનો પ્રયાસ થયો છે.
આથી િંચતા આ વાતની છે કે, માવતરના સંરક્ષણની તમામ જોગવાઇઓ હોવા છતાં બાળકો માવતરની ઉપ્ોક્ષા વધુ કરી રહૃાા છે કેન્દ્ર તથા વિભિન્ન રાજ્ય સરકારોએ વડીલોની મદૃદૃ માટે હેલ્પ લાઇન બનાવી છે ત્ોમાં દૃરેક વર્ષ હજારોની સંખ્યામાં આ ફરિયાદૃ સાથેના પ્રકરણો નોંધવામાં આવ્યા છે.
આ પ્રકરણના ગંભીર પાસા આ છે કે, જેમાંથી ૭૦ ટકા કેસમાં સંતાનો માવતરની ઉપ્ોક્ષા કરે છે તથા ત્ોમની સાથે અત્યાચાર કરે છે ત્ો વિશેના છે. આ સામાજિક સંગઠનન્ો સમજવું પડશે કે કોઇપણ માવતર ત્યારે જ ફરિયાદૃ નોંધાવશે કે જ્યારે સંતાનો ત્ોમના પર વધુ પડતો અત્યાચાર કરતા હોય.
સામાન્ય રીત્ો માવતરો જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સંતાનોની ઉપ્ોક્ષા તથા અત્યાચાર સહન કરી લે છે આ વાતનો અર્થ આ છે કે, ખરેખર વાસ્તવિકતા અલગ છે. આ મુદ્દાની ગંભીરતા આ વાત પરથી સમજી શકાશે કે ત્ોલંગણા એવું ચોથું રાજ્ય છે જેમાં વર્થ ૨૦૦૭માં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ‘માતા-પિતા અન્ો વરિષ્ઠ નાગરિક ભરણ પોષણ અધિનિયમ હોવા છતાં આ દિૃશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
આ અગાઉ કેરળ, આસામ તથા મધ્ય પ્રદૃેશમાં કેન્દ્રના આ અધિનિયમનો અમલ થયો છે. આથી નવા તથા વધારાના પ્રશ્ર્નોની જોગવાઇ એટલા માટે ઉમેરવામાં આવી છે કે, આ અધિનિયમ તથા ત્ોની જોગવાઇના અમલ સામે ઉપ્ોક્ષા કરવામાં ન આવે. અન્ો વડીલોન્ો જે ન્યાય મળવો જોઇએ ત્ો ન્યાય સમયસર ન મળે.
આથી આ વાત પણ વિચાર કરવો જોઇએ કે આ નવી જોગાવાઇઓ ખરેખર યોગ્ છે માતા-પિતાની જે બાળકો ઉપ્ોક્ષા કરે છે ત્ોન્ો અષ્મય ગુનો ગણવો જોઇએ? આ સમસ્યાનું સમાધાન સામાજિક રીત્ો સારી રીત્ો આવી શકે છે. આથી નવી પ્ોઢીની સંવેદૃનાઓન્ો તપાસવી પડશે સાથે માતા-પિતા માટે સન્માન હોવું જોઇએ ત્ોવા બીજ વાવવા પડશે. અન્ો બાળકોન્ો ન્ૌતિકતાના પાઠ ભણાવવા પડશે.