ઉચ્ચ શિક્ષણમાં કુલ બજેટનો ૩૦ ટકા ભાગ માત્ર ૩ ટકા વિદ્યાર્થીઓ પર ખર્ચ થાય છે જ્યારે ૯૭ ટકા વિદ્યાર્થીઓ જરૂરી સંસાધનોની અછત સામે ઝઝૂમી રહૃાા છે
શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય ‘ચમકતા સિતારા ઉભા કરવાનો નથી. પરંતુ સમગ્ર આકાશન્ો ઝળહળતું કરવાનો છે. આ ધ્યેયની વિપરિત દૃેશની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા વિચિત્ર વિરોધાભાસના સમયમાથી પસાર થઇ રહી છે.
એક તરફ આઇઆઇટી, આઇઆઇએમ તથા એનઆઇટી જેવી વિશ્ર્વ પ્રસિધ્ધ સંસ્થાઓ વૈશ્ર્વિક રેન્કીંગમાં પોતાની હાજરી નોંધાવી રહી છે ત્યાં બીજી તરફ આ વ્યવસ્થાની અંદૃર ઊંડી અસામતાની ખાઇ વધુ વિસ્ત્ાૃત થઇ રહી છે.
તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા આંકડાઓ ચોંકાવનારા છે. આથી આ તથ્ય ઉજાગર થયું છે કે ઉચ્ચ શિક્ષણના કુલ બજેટનો આશરે ૩૦ ટકાનો ભાગ માત્ર ત્રણ વિદ્યાર્થીઓ પર ખર્ચ થઇ રહૃાો છે જ્યારે ૯૭ ટકા છાત્રો સંસાધનોની ઉણપ સામે ઝઝુમી રહૃાા છે.
સંસ્થાઓની સંખ્યા ભલે ૭૦ હજારથી વધુ થઇ હોય પરંતુ સમગ્ર નામાકન સરેરાશ હવે માત્ર ૩૧ ટકાની આસપાસ સમેટાઇ ગયું છે.
આથી આ બાબત મોટોભાગ એક નક્કી કરેલી સંસ્થા પર કેન્દ્રિય થાય છે ત્યારે બાકી રહી ગયેલા વિશ્ર્વવિદ્યાલયો તથા કોલેજો સ્વભાવિક રૂપ્ો હાંસિયામાં ધકેલાઇ જાય છે આથી એક ‘એલીટ શિક્ષણનો ટ્રીપ બન્ો છે.
બીજી તરફ સરેરાશ સંસ્થાઓનો સમુદ્ર જ્યાં સંસાધનોની નૌકા મધ દૃરિયામાં હોય છે. ઉચ્ચ શિક્ષણના નામે દૃેશમાં વિશ્ર્વવિદ્યાલયો તથા કોલેજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ પ્રશ્ર્ન આ છે કે, આ વ્યાપ થયો છે ત્ોમાં શિક્ષકોની ગુણવત્તા, સંશોધનનું સ્તર તથા પાયાના માળખામાં કોઇ ફેરફાર થયો છે?
ખાનગી ક્ષેત્ર શિક્ષણ જગતમાં આવતા ભાગીદૃારીની સંખ્યા વધી છે પરંતુ ગુણવત્તાની કોઇ ગ્ોરંટી નથી અર્ન્ોસ્ટ અન્ો યંગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ આશરે ૮૫ ટકા એન્જીનીયરીંગનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સારી નોકરી મેળવી શકતા નથી.
આથી વધુ િંચતાજનક બાબત આ છે કે, ૮૦ ટકા કર્મચારીઓ એવું કાર્ય કરી રહૃાા છે જે ત્ોમના કૌશલ્યન્ો અનુરૂપ નથી મતલબ કે, ત્ોઓએ ડિગ્રી મેળવી છે પરંતુ યોગ્ય રોજગારી મેળવી શક્યા નથી.
આ પ્રકારની સ્થિતિ ડિગ્રીનો ફુગાવાન્ો જન્મ આપ્ો છે. ડિગ્રીઓ વધી છે પરંતુ ત્ોનું મૂલ્ય ઘટ્યું છે. બીજી તરફ શ્રેષ્ઠ સંસ્થામાં અભ્યાસ કરેલ છાત્રો આવડતના જોરે આગળ વધી રહૃાા છે આ અસમાનતા માત્ર શૈક્ષણિક નહીં પરંતુ સામાજિક અને આર્થિક વિષમતાઓન્ો અસર કરે છે.
આથી સમાધાન માત્ર બજેટ વધારવામાં નથી પરંતુ ન્યાય સંગત વિતરણમાં છે સંસાધનોની સંતુલિત વહેંચણી, ગુણવત્તા પર સખત દૃેખરેખ અને પાઠ્યક્રમોન્ો ઉદ્યોગ જગતન્ો અનુરૂપ બનાવવાની જરૂર છે આથી ડિગ્રી અન્ો રોજગારી વચ્ચેની ખાઇ દૃૂર થઇ શકે. ડિજિટલ ટેકનીક તથા ઓનલાઇન શિક્ષણના માધ્યમથી સંસાધનોની ઉણપ દૃૂર થઇ શકે છે.
રોજગારી અન્ો શિક્ષણ સાથે સંકળાયેલા જાણકારો માન્ો છે કે, માત્ર એક સ્ોકટરમાં સુધારો કરવાથી સ્થિતિ સુધરવાની નથી અથવા પરિવર્તન આવવાનું નથી ત્ોના માટે હવે વ્યાપાર ષ્ટિકોણ અપનાવવો પડશે.
સૌથી પ્રથમ તો શિક્ષણ, ઉદ્યોગો, વ્યવસાયો તથા નોકરીઓ વચ્ચે સુમેળ સાધવો પડશે અને જરૂરિયાતમંદૃ ડિગ્રી ધારકોન્ો નોકરી મળે ત્ોવી વ્યવસ્થા ગોઠવવી પડશે.
શિક્ષણ, અભ્યાસક્રમો અને અભ્યાસની પધ્ધતિઓન્ો વાસ્તવિક જરૂરિયાત પ્રમાણે વિકસાવવા પડશે શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસન્ો મહત્વ આપવું પડશે ત્ો ઉપરાંત તાલીમી કાર્યક્રમોની ગુણવત્તા સુધારવી જરૂરી છે.