Jai Hind

સ્વાદિષ્ટ અને હેલ્ધી ફણગાવેલા મગની ટિક્કી: સ્વાદ સાથે વજન પણ ઘટશે!

જ્યારે પણ વજન ઉતારવાની વાત આવે ત્યારે લોકોને એવું લાગે છે કે ભાવતી વસ્તુઓ ખાવાનું છોડવું પડશે. ખાસ કરીને ચટાકેદાર ચાટ કે ટિક્કી જોઈને મોઢામાં પાણી આવી જાય, પણ ડાયેટના લીધે મન મારી લેવું પડે છે. હવે એવું કરવાની બિલકુલ જરૂર નથી! આજે આપણે ફણગાવેલા મગની એક એવી જોરદાર ટિક્કી બનાવતા શીખીશું, જે સ્વાદમાં તો એકનંબર છે જ, સાથે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે. આ રેસીપી બનાવવામાં એકદમ આસાન છે.

જરૂરી સામગ્રી

બનાવવાની રીત

વજન ઘટાડવામાં આ ટિક્કી કેવી રીતે મદદ કરે છે?