Jai Hind

સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન: ઝટપટ બનાવો પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ છોલે પરાઠા, નોંધી લો સરળ રીત

જો તમે સવારે નાસ્તામાં કંઈક એવું બનાવવા માંગો છો જે ટેસ્ટી હોવાની સાથે-સાથે હેલ્ધી પણ હોય, તો છોલેના પરાઠા એક ઉત્તમ વિકલ્પ છે. ઘરમાં વધેલા કે પછી બાફેલા ચણાનો ઉપયોગ કરીને આ પરાઠા ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તે ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે, શરીરને એટલી જ ઊર્જા અને પ્રોટીન પણ પૂરૂં પાડે છે. તો ચાલો જાણીએ આ પ્રોટીનયુક્ત પરાઠા બનાવવાની સામગ્રી અને તેની સરળ રીત.

જરૂરી સામગ્રી

બનાવવાની રીત

ગુલાબી અને કરકરા શેકાયેલા આ પરાઠાને ગરમાગરમ મોળા દહીં, રાયતા કે તાજી ચટણી સાથે પીરસો.