શ્રાવણે શિવ દર્શનમ્ કાશી વિશ્ર્વનાથ મંદિરે શિવજીને શાકભાજીના અનોખા શણગાર

પવિત્ર શ્રાવણ માસ નિમિતે સોમવારે વિવિધ શિવ મંદિરોમાં મહાદેવજીને વિવિધ શરગાર કરવામાં આવ્યા હતા. આજે રાજકોટના કાશી વિશ્ર્વનાથ મંદિર શાકભાજીના શણગાર કરવામાં આવ્યા હતા. આ અનોખા શણગારના દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો.
તસ્વીર: પ્રવીણ સેદાણી

રિલેટેડ ન્યૂઝ