OPPO ઇન્ડિયાએ આજે ભારતમાં Find X9s અને Find X9 Ultra ઞહિિંફ લોન્ચ કર્યા છે, જે ક્રિએટર્સ માટેAdvanced Imaging, AI Experiences અને સર્વોચ્ચ પર્ફોર્મન્સનું સંયોજન કરતા સ્માર્ટફોન્સ સાથે તેના મુખ્ય પોર્ટફોલિયોનો વિસ્તાર કરે છે. ઘઙઙઘ ઋશક્ષમ ડ9ત સનસેટ ઓરેન્જ, લેવેન્ડર સ્કાય અને મિડનાઇટ ગ્રે કલરમાં આવે છે, જ્યારે ઋશક્ષમ ડ9 ઞહિિંફ ટુંડ્રા અમ્બર અને કેન્યન ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ છે.
બંને સ્માર્ટફોન 28 મેથી ઘઙઙઘ ઈ-સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન અને મુખ્ય રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
*નિયમો અને શરતો લાગુ
ચ1 2026 ના ઈંઉઈ ના વૈશ્વિક ત્રિમાસિક ગાળા મોબાઇલ ફોન ટ્રેકર અનુસાર, ઘઙઙઘ એ વાર્ષિક ધોરણે 22% ની વૃદ્ધિ નોંધાવી છે, જે ટોચની 5 બ્રાન્ડ્સમાં સૌથી વધુ છે. આનાથી ભારતમાં ટોચની ત્રણ સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં ઘઙઙઘ નું સ્થાન વધુ મજબૂત થયું છે, જેમાં તેનો માર્કેટ શેર વધીને 15.3% થઈ ગયો છે. આ ગતિ ઘઙઙઘ ની યુઝર-ફર્સ્ટ ઇનોવેશન ફિલોસોફીનું પ્રતિબિંબ છે, જેણે આ બ્રાન્ડને ભારતના પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફના આકર્ષણ સાથે મજબૂત રીતે જોડી રાખી છે.
લોન્ચ અંગે ટિપ્પણી કરતા, ઘઙઙઘ ઇન્ડિયાના સંચાર વડા, ગોલ્ડી પટનાયકે જણાવ્યું હતું કે, ઘઙઙઘ ખાતે, અમે હંમેશાં ઇનોવેશનને લોકો વાસ્તવિક રીતે તેમના ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના દ્રષ્ટિકોણથી જોયું છે. ઋશક્ષમ ડ9 ઞહિિંફ અમારી સૌથી અમદફક્ષભયમ ઈંળફલશક્ષલ ટેક્નોલોજીસને એકસાથે લાવે છે, જ્યારે ઋશક્ષમ ડ9ત એ જ મુખ્ય ઉગઅ ને વધુ સ્લિમ અને લાઇટવેઇટ ડિઝાઇનમાં વિસ્તૃત કરે છે. એકસાથે, તેઓ ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન યુઝર્સની બદલાતી અપેક્ષાઓ અને માર્કેટમાં મુખ્ય ફીચર્સ લાવવા માટેના અમારા સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.