વરસાદથી પીચને બચાવવા કવર કરાઈ

આખો દિવસની ભારે ગર્મીબાદ સાંજે વરસાદી વાતાવરણ જામ્યું હતું રાજકોટમાં વરસાદનું મોટુ ઝાપટું પડ્યું હતું. ખંઢેરી સ્ટેડિયમ પાસે પણ વરસાદી વાદળો દેખાયા હતા. આથી સમગ્ર પીચને ઢાંકી દેવાઈ હતી. આજે વરસાદથી સમગ્ર મેદાનને બચાવવા કામદારોની ફોજ કામે લાગી હતી. (તસ્વીર : પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ