અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડીયમ ખાતે રમાયેલ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર સ્ટાર્કે શાનદૃાર બોલીંગનું પ્રદૃર્શન કરી ચાર વિકેટ મેળવી હતી. સ્ટેડીયમ ખાતે ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. બ્લ્યુ ટી-શર્ટ, બેનરો અને રાષ્ટ્રધ્વજ સાથે ક્રિકેટ રસીકો ઈન્ડીયા-ઈન્ડીયાના નારા લગાવતા હતા. મેચનો હીરો ઓસ્ટ્રેલિયાનો હેડ રહ્યો હતો તેણે આક્રમક બેટીંગ કરતા રોહિત શર્માનો અદ્ભૂત કેચ પકડ્યો હતો તેમજ શાનદૃાર સદૃી ફટકારી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ