આઇપીએલ સિઝન-૧૭ની પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપરિંકગ્સનો આરસીબી સામે ૬ વિકેટે ભવ્ય વિજય

મુસ્તુસુફીઝુર રહેમાનન્ો ચાર વિકેટ મળી: અનુજ રાવતના ઝમકદૃાર ૪૮ રન

રોયલ ચેલેન્જર બ્ોંગ્લુરુના ૬ વિકેટે ૧૭૩ રન અન્ો ચેન્નાઈ સુપરિંકગના ચાર વિકેટે ૧૭૬ રન

આઈપીએલ સીઝનની પ્રથમ મેચ આજે ચેન્નાઈ સુપર કીંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાઈ હતી. આરસીબીએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૩ રન બનાવ્યા હતા તેના જવાબમાં ચેન્નાઈ સુપરિંકગ્ો ચાર વિકેટે ૧૭૬ રન બનાવી છ વિકેટે વિજય મેળવ્યો હતો.
અત્રે રમાયેલ આ વર્ષની આઈપીએલ સીઝનની પ્રથમ મેચમાં આરસીબીના કપ્તાન ડુપ્લેસીસે ટોસ જીતીને બેટીંગ પસંદૃ કરી હતી. ઓપનર વિરાટ કોહલી અને ડુપ્લેસીસે શાનદૃાર શરૂઆત કરી હતી જો કે ડુપ્લેસીસ ૨૩ બોલમાં ૮ ચોક્કાની મદૃદૃથી ૩૫ રન બનાવ્યા હતા. તે મુસ્તફીઝુર રહેમાનની બોલીંગમાં રવિન્દ્રના હાથમાં સપડાયો હતો ત્યારબાદૃ એજ ટીમના જુમલે રજત પાટીદૃાર શૂન્ય રન બનાવી મુસ્તફીઝુર રહેમાનની બાલીંગમાં ધોનીના હાથમાં ઝડપાઈ ગયો હતો. આઈપીએલનો સ્ટાર ગણાતો મેક્સવેલ પણ શૂન્ય રને ચહરની બોલીંગમાં ધોનીના હાથમાં સપડાયો હતો. ટીમના ત્યારે ફક્ત ૪૨ રન થયા હતા. ત્યારબાદૃ તુરંત જ ટીમના ૭૭ રનના જુમલે વિરાટ કોહલી ૨૦ બોલમાં સીક્સરની મદૃદૃથી ૨૧ રન બનાવી મુસ્તફીઝુર રહેમાનની બોલીંગમાં રવિન્દ્રના હાથમાં સપડાઈ ગયો હતો. આધારભુત બેટ્સમેન કેમરૂન ગ્રીન ૧૮ રન બનાવી મુસ્તફીઝુરની બોલીંગમાં બોલ્ડ થયો હતો ત્યારબાદૃ અનુજ રાવત અને દિૃનેશ કાર્તિકે શાનદૃાર બેટીંગનું પ્રદૃર્શન કર્યુ હતું. તેઓની વચ્ચે ૮૫ રનની ભાગીદૃારી નોંધાવા પામી હતી. અનુજ રાવત ૨૬ બોલમાં બે સીક્સર અને ત્રણ ચોક્કાની મદૃદૃતી ૪૮ રન બનાવી ઈિંનગ્સના છેલ્લા બોલે રન આઉટ થયો હતો જ્યારે દિૃનેશ કાર્તિક ૨૬ બોલમાં બે સીક્સર અને ત્રણ ચોક્કાની મદૃદૃથી ૩૮ રન બનાવી અણનમ રહ્યો હતો. ચેન્નાઈની ટીમે વધારાન ૧૩ રન આપતા આરસીબીનો જુમલો ૨૦ ઓવરના અંતે ૬ વિકેટે ૧૭૩ રન થયો હતો. ચેન્નાઈમાંથી મુસ્તફીઝુર રહેમાને ૨૯ રનમાં ૪ વિકેટ લીધી હતી. જ્યારે દિૃપક ચહરે ૧ વિકેટ લીધી હતી.
કપ્તાન ઋતુરાજ ગાયકવાડ અન્ો રચિન રવિન્દ્ર ઓપનર તરીકે મેદૃાનમાં ઉતર્યા હતા. ઋતુરાજ ગાયકવાડ ૧૫ રન બનાવી યશ દૃયાલની બોિંલગમાં ગ્રીનના હાથમાં સપડાઈ ગયો હતો. ત્યારબાદૃ ટીમના ૭૧ રનના જુમલે રચિન રવિન્દ્ર ૧૫ બોલમાં ૩ સિકસર અન્ો ૩ ચોક્કાની મદૃદૃથી ૩૭ રન બનાવી કર્ણ શર્માની બોિંલગમાં પાટીદૃારના હાથમાં સપડાયો હતો. અિંજક્યા રહાણે પણ ગ્રીનની બોિંલગમાં ૧૯ બોલમાં ૨ સિકસર સાથે ૨૭ રન બનાવી મેક્સવેલના હાથમાં ઝીલાયો હતો.
ત્યારબાદૃ મિચેલે ૧૮ બોલમાં બ્ો સિકસરની મદૃદૃથી ૨૨ રન ફટકાર્યા હતા. ત્ો પણ ગ્રીનની બોિંલગમાં પાટીદૃારના હાથમાં સપડાયો હતો. ત્યારબાદૃ ઇમ્પ્ોક્ટ પ્લેયર શિવમ દૃૂબ્ો અન્ો રવિન્દ્ર જાડેજાએ અણનમ ૬૬ રનની અણનમ ભાગીદૃારી નોંધાવી હતી અન્ો મેચ છ વિકેટથી જીતી લીધો હતો.
શિવમ દૃૂબ્ો ૨૮ બોલમાં ૩૪ રન બનાવી અન્ો જાડેજા ૧૭ બોલમાં ૨૫ રન બનાવી અણનમ રહૃાા હતા. આરસીબીએ ૧૬ રન વધારાના આપ્યા હતા. ચેન્નાઈ સુપરિંકગ્ો ૧૮.૪ ઓવરમાં ચાર વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા.
આરસીબી તરફથી ગ્રીન્ો ૨, દૃયાલ અન્ો કર્ણ શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી.

રિલેટેડ ન્યૂઝ