સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે આખરી જંગ

સનરાઇઝર્સ હૈદરાબાદ 175-9 અને રાજસ્થાન રોયર્લ્સ 139-7 વચ્ચે રમાયેલ ક્વોલીફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 36 રને વિજય: 3જી વાર ફાઇનલમાં પ્રવેશ
હવે 26મીએ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઇમાં ફાઇનલ મેચ રમાશે

રિલેટેડ ન્યૂઝ