પેરિસમાં તૂટ્યો રેકોર્ડ, ભારતે પ્રથમ વખત 24 મેડલ જીત્યા, મોદૃીએ અભિનંદૃન પાઠવ્યા

પેરિસ: અત્યાર સુધીમાં, ભારતીય ખેલાડીઓએ પેરિસમાં ૩ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ સહિત કુલ ૨૧ મેડલ જીત્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતના શાનદૃાર પ્રદૃર્શન પર ટ્વીટ કરીને ખેલાડીઓને અભિનંદૃન પાઠવ્યા છે. ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહૃાું કે, અમારી અતુલ્ય પેરાલિમ્પિક ટુકડીએ અત્યાર સુધી કોઈપણ પેરાલિમ્પિકમાં આપણા દૃેશ માટે સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અમારા ખેલાડીઓનું સમર્પણ, જુસ્સો અને નિશ્ર્ચય દૃર્શાવે છે. પેરિસ પેરાલિમ્પિક્સનો આજે સાતમો દિૃવસ છે. સચિન સરજેરાવે બુધવારે પ્રથમ મેડલ શોટ પુટમાં જીત્યો છે. તેણે શોટ પુટની પુરુષોની હ્લ-૪૬ કેટેગરીમાં સિલ્વર જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં ૨૧ મેડલ જીત્યા છે. પેરા ગેમ્સના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદૃર્શન છે. ભારતીય ખેલાડીઓએ મંગળવારે છઠ્ઠા દિૃવસે ૫ મેડલ જીત્યા હતા. દૃરેક મેડલ એથ્લેટિક્સમાં આવ્યા.

રિલેટેડ ન્યૂઝ