સિન્ટેક્સે WPL 2026માં પ્રીમિયર પાર્ટનર તરીકે પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી

સિન્ટેક્સ ઇઅઙક,વેલસ્પન વર્લ્ડનો ભાગ અને વુમન્સ પ્રીમિયર લીગ (ઠઙક) 2026ના પ્રીમિયર પાર્ટનર મેદાન તેમજ પ્રસારણ માધ્યમો પર શરૂ થનારી સીરિઝ ઓફ ઇમર્સિવ એક્ટિવેશન્સ દ્વારા ક્રિકેટ ચાહકો સાથે જોડાવા તૈયાર છે. આ પહેલ સિન્ટેક્સના ભરોસા અને વિશ્ર્વસનીયતાના 50 વર્ષની સફરના એક મહત્વપૂર્ણ તબક્કાની ઉજવણી કરે છે.
સિન્ટેક્સ ભારતીય ઘરોમાં હાજરીના પાંચ દાયકાની ઉપસ્થિતીને ઉજવતા ઠઙક સાથે તેનું જોડાણ વિકાસ અને પ્રગતિની એક સફરને પ્રતિબિંબિત કરે છે. મહિલા ક્રિકેટની જેમ, જે સીમિતતામાંથી મુખ્ય પ્રવાહમાં વિકસ્યું છે, સિન્ટેક્સની સફર સુસંગતતા, નવીનતા અને નિર્માણ ઉકેલો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે સમગ્ર ભારતમાં પરિવારોને સુરક્ષા અને સહાય પૂરી પાડતા સોલ્યુશન્સથી આકાર પામી છે.
આ એક્ટિવેશન્સ અંગે વાત કરતાં યશોવર્ધન અગરવાલ, મેનેજિંગ ડિરેક્ટર, વેલસ્પન ઇઅઙક અને ડિરેક્ટર, સિન્ટેક્સે જણાવ્યું હતું કે, સિન્ટેક્સના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, ઠઙકમાં અમારી હાજરીને માત્ર વિઝિબિલિટી પુરતી સીમિત ન રાખી, પરંતુ એવા પળો સર્જવા માંગીએ છીએ જે ચાહકોને જોડે, સ્પર્શે અને યાદ રહે, કારણકે ભારતમાં ક્રિકેટ લોકોને જોડવાની અનોખી શક્તિ ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ