ટીમ ઇન્ડિયા ટી-૨૦ વર્લ્ડ કપમાં ટોપ-૮માં ક્વોલિફાય
શ્રીલંકાના કોલંબો ખાત્ો ભારત અન્ો પાકિસ્તાન વચ્ચે આજે રમાયેલા ક્રિકેટ જંગમાં ભારત્ો પાકિસ્તાનન્ો કારમો પરાજય આપ્યો હતો. ભારતના ડાબોડી બ્ોટર ઇશાન કિશન્ો ધુંઆધાર બ્ોિંટગનું પ્રદૃર્શન કર્યું હતું ત્ોણે ફક્ત ૨૭ બોલમાં અર્ધ સદૃી ફટકારી હતી. જશપ્રીત બુમરાહે પણ બોલીંગમાં શાનદૃાર પ્રદૃર્શન કરી બ્ો વિકેટ મેળવી હતી. જ્યારે ઓલરાઉન્ડર હાર્દિૃક પંડ્યાએ પણ બ્ો વિકેટ લઈ પાકિસ્તાનન્ો હરાવવામાં ફાળો આપ્યો હતો.
ઇશાન કિશનની ધુંવાધાર બ્ોટીંગ:૪૦ બોલમાં ૭૭ રન: ભારતના બોલરોનું શાનદૃાર પ્રદૃર્શન: ભારતના ૭ વિકેટે ૧૭૫: પાકિસ્તાન ૧૧૪ રનમાં ઓલઆઉટ
રવિવારે ટી૨૦ વર્લ્ડ કપના ૨૭મા મેચમાં ભારતે પાકિસ્તાનને ૬૧ રનથી હરાવ્યું. કોલંબોના આર. પ્રેમદૃાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી એકતરફી મેચમાં ભારતે પ્રથમ બેિંટગ કરતા ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાને નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી દૃીધી અને ૧૮ ઓવરમાં ફક્ત ૧૧૪ રન જ બનાવી શક્યું. ભારત તરફથી જસપ્રીત હાર્દિૃક, વરુણ, બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. આ જીત સાથે ભારત સુપર ૮ તબક્કામાં ક્વોલિફાય થયું.
૧૭૬ રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનને પહેલી ઓવરમાં જ ઝટકો લાગ્યો. ઓપનર સાહિબજાદૃા ફરહાનને હાર્દિૃક પંડ્યાએ કોઈ રન ન બનાવીને આઉટ કર્યો. જસપ્રીત બુમરાહ બીજી ઓવરમાં સૈમ અયુબને એલબીડબલ્યુ આઉટ કર્યો. અયુબે બે બોલમાં છ રન બનાવ્યા. બુમરાહએ તે જ ઓવરમાં કેપ્ટન સલમાન અલી આગાને પણ આઉટ કર્યો. સલમાન ખાન ૪ બોલમાં ફક્ત ૪ રન બનાવી શક્યો. બાબર આઝમ ૭ બોલમાં ફક્ત ૫ રન બનાવી શક્યો. અક્ષર પટેલે તેને આઉટ કર્યો. ઉસ્માન ખાન ૩૪ બોલમાં ૪૪ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. અક્ષરે તેને આઉટ કર્યો. મોહમ્મદૃ નવાઝને કુલદૃીપ યાદૃવે આઉટ કર્યો. તિલક વર્માએ શાદૃાબ ખાનને કેચ આઉટ કરાવ્યો.
પાકિસ્તાન સામેની ટી૨૦ વર્લ્ડ કપ મેચમાં પ્રથમ બેિંટગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવ્યા. ભારત માટે ઈશાન કિશને સૌથી વધુ ૭૭ રન બનાવ્યા. પહેલા બેિંટગ કરતી ભારતીય ટીમને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો. ઓપનર અભિષેક શર્મા કોઈ રન ન બનાવીને આઉટ થયો. કેપ્ટન સલમાન અલી આગાએ તેને આઉટ કર્યો. પાવરપ્લેમાં ભારતે એક વિકેટ ગુમાવીને ૫૨ રન બનાવ્યા. ઈશાન કિશને ૨૭ બોલમાં અડધી સદૃી ફટકારી. ઈશાન કિશને ૪૦ બોલમાં ૭૭ રનની ઈિંનગ રમી.
તેણે ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. ઉસ્માન તારિકને ૧૧મી ઓવરમાં બોિંલગ કરવાની તક મળી, તેણે પોતાની પહેલી ઓવરમાં ૬ રન આપ્યા. તિલક વર્મા ૨૪ બોલમાં માત્ર ૨૫ રન બનાવી શક્યા.
હાર્દિૃક પંડ્યા મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે પહેલા જ બોલ પર કેચ આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદૃવે ૨૯ બોલમાં ૩૨ રનનું યોગદૃાન આપ્યું હતું. શિવમ દૃુબે ૧૭ બોલમાં ૨૭ રનના સ્કોર પર રન આઉટ થયો હતો. અક્ષર પટેલ પહેલા જ બોલ પર કેચ આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી સૈમ અયુબે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઉસ્માન, શાહીન અને સલમાને એક-એક વિકેટ લીધી હતી.