Jai Hind

ભારતનો ઝિમ્બાબ્વે સામે ૭૨ રનથી ભવ્ય વિજય

ચેન્નાઈ ખાત્ો ટી-૨૦ વર્લ્ડ કપની સુપર-૮ની ભારત અન્ો ઝિમ્બાબ્વે સામે આજે ગુરૂવારે મેચ રમાઈ હતી. ત્ોમાં ભારતના બ્ોટરોએ ઝમકદૃાર દૃેખાવ કર્યો હતો. અભિષેક શર્મા, તિલક વર્મા અન્ો હાર્દિૃક પંડ્યાએ ધુંવાધાર બ્ોટીંગ કરી જંગી જાુમલો નોંધાવ્યો હતો. જ્યારે ટીમ ઇન્ડિયાના ડાબોડી પ્ોસ બોલર અરશદૃીપિંસઘે ૩ વિકેટ ઝડપી ટીમન્ો વિજય અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

ટીમ ઇન્ડિયાની ટી-૨૦ ટુર્નામેન્ટની સ્ોમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત

અભિષેક, હાર્દિૃક અન્ો તિલકની ધુંઆધાર બ્ોટીંગ

ભારતના ૪ વિકેટે ૨૫૬રન: ઝિમ્બાબ્વેના ૬ વિકેટે ૧૮૪ રન:બ્ોન્ોટના લડાયક અણનમ ૯૭ રન

અત્રે રમાયેલી ભારત-ઝીમ્બાબ્વે વચ્ચેની ટી-૨૦ વર્લ્ડ કપની સુપર-૮ની મેચમાં ભારત્ો ૪ વિકેટે ૨૫૬ રનનો જંગી જુમલો નોંધાયો હતો ત્ોના જવાબમાં ઝીમ્બાબ્વેની ટીમે ૬ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા. આમ ઝીમ્બાબ્વેો ૭૨ રનથી પરાજય થયો હતો.
દૃ.આફ્રિકાએ બ્ોટીંગ આપી હતી. ઓપનર તરીકે અભિષેક શર્મા અને સંજુ સ્ોમસન મેદૃાનમાં ઉતર્યા હતા આ બન્ને બ્ોટરોએ ધુંવાધાર બ્ોટીંગ શરૂ કરી હતી જો કે, મેચની ૪થી ઓવર સંજુ ૧૫ બોલમાં ઝડપી ૨૧ રન બનાવી મુઝઅરબાની બોલીંગમાં બુરીના હાથમાં ઝીલાયો હતો.
ત્યારબાદૃ ઇશાન કિશન અન્ો અભિષેકે શાનદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કરી ટીમનો જુમલો ૧૨૦ ઉપર પહોંચાડ્યોહતો ત્યારે ઇશાન કિશન ૨૪ બોલમાં સિકસર અને ૪ ચોક્કાની મદૃદૃથી ૩૮ રન બનાવી સિકંદૃર રઝાની બોલીંગમાં નગારવાના હાથમાં સપડાયો હતો.
ત્યારબાદૃ અભિષેક શર્મા ટીમના ૧૫૦ રનના જુમલે મપોસાની બોલીંગમાં ૩૦ બોલમાં ૪ સિકસર અને ૪ ચોક્કાની મદૃદૃથી ૫૫ રન બનાવી િંસકંદૃરના હાથમાં ઝીલાયો હતો.
સ્ાૂર્યકુમાર યાદૃવ પણ ૧૩ બોલમાં રસીકસર અન્ો ૩ ચોકકાની મદૃદૃથી ૩૩ રન બનાવી નગારાવાની બોલીંગમાં મુશેકીવાના હાથમાં ઝીલાયો હતો.
જો કે, હાર્દિૃક પંડ્યા અન્ો તિલક વર્માએ ધુંવાધાર બ્ોટીંગ કરી ટીમન્ો સર્વોચ્ચ જુમલા સુધી લઇ ગયા હતા. હાર્દિૃક પંડયાએ ૨૩ બોલમાંં ૪ સિકસર અન્ો ૨ ચોકકાની મદૃદૃધથી અણનમ ૫૦ રન ત્ોમજ તિલકવર્માએ ૧૬ બોલમાં ૪ સિકસર અને ૩ ચોક્કાની મદૃદૃથી અણનમ ૪૪ રન બનાવ્યા હતા. ઝીમ્બાબ્વેએ વધારાના ૧૨ રન આપતા ભારતના ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૫૬ રન થયા હતા આજે અક્ષર પટેલનો ભારતની ટીમમાં સમાવેશ કરાયો હતો. ભારતની ટીમે આજે ૧૭ સિકસર અન્ો ૧૭ ચોક્કા ફટકાર્યા હતા.
ઝીમ્બાબ્વેના ઓવર બ્ોન્ોટ અન્ો મરૂમની મેદૃામાં ઉતર્યા હતા જો ેક, મરૂમની ૨૦ રન બનાવી અક્ષર પટેલની બોલીંગમાં ઇશાનકિશાનના હાથમાં ઝીલાયો હતો. ડીઓન ર્મ્યેસ પણ ૬ રન બનાવી વરૂણની બોલીંગમાં તિલકના હાથમા સપડાયો હતો.
ત્યારબાદૃ સિકંદૃર રજા અન્ો બ્ોન્ોટે શાનદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કર્યું હતું. અન્ો ટીમનો જુમલો ૧૪૪ ઉપર પહોંચાડ્યો હતો. સિકંદૃર ૨૧ બોલમાં ૩૧ રન બનાવી અર્શદૃીપિંસગની બોલીંગમાં અભિષેકના હાથમાં ઝીલાયો હતો. ટીમના ત્ો જ જુમલે રયાન બુરી શૂન્ય રન્ો અર્શદૃીપિંસઘની બોલીંગમાં લેગબિફોર થયો હતો.
ટોની મુયોંગા પણ ૧૧ રન બનાવી અર્શદૃીપિંસઘની બોલીંગમાં બોલ્ડ થયો હતો. મુશેકીવા ૭ રનની બોલીંગમાં દૃુબ્ોની બોલીંગમાં સ્ોમસનના હાથમાં સપડાયો હતો.
જો કે, બ્ોન્ોટ લડાયક અને તોફાની બ્ોટીંગ કરી ૫૯ બોલમાં ૬ સિકસર અન્ો ૮ ચોક્કાની મદૃદૃથી અણન્ો ૯૭ રન બનાવ્યા હતા. જ્યારે બી. ઇવાન્સ ૧ રન્ો અણનમ રહૃાો હતો ભારત્ો વધારાના ૧૧ રન આપ્યા હતા આમ ઝીમ્બાબ્વેના ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૪ રન થતા ટીમ ઇન્ડિયાનો ૭૨ રનથી વિજય થયો હતો. અર્શદૃીપિંસઘે ૩, વરૂણ ચક્રવર્તી, અક્ષર અન્ો દૃૂબ્ોન્ો ૧-૧ વિકેટ મળી હતી. હવે તમામની નજર સુપર-૮ની અંતિમ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામેની ભારતની મેચ ઉપર રહેશે.