સંજુ સ્ોમસનના ૮૯ અન્ો બ્ોથલના લડાયક૧૦૫ રન
અક્ષર પટેલના બ્ો કેચે બાજી પલટી:હાર્દિૃકન્ો બ્ો વિકેટ
મુંબઇ ખાત્ો રમાયેલી આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપના સ્ોમિફાઇનલ જંગમાં ટીમ ઇન્ડિયાએ આજે દિૃલધડક મેચમાં ઇંગ્લેન્ડન્ો ૭ રનથી પરાજય આપ્યો હતો. સંજુસ્ોમસ્ોનએ સ્ોમિફાઇલમાં પણ ધુંવાધાર બ્ોટીગનું પ્રદૃર્શન કર્યુ ંહતું. ઇંગ્લેન્ડના સ્પીનર વીલ જેકસ્ો ત્ોની પ્રથમ ઓવરમાં જ વિકેટ મેળવતા ટીમના સાથી ખેલાડીઓએ ત્ોન્ો અભિનંદૃન આપ્યા હતા જો કે, આજે અક્ષર પટેલનું ફિલ્ડીંગમાં ઝમકદૃાર પ્રદૃર્શન જોવા મળ્યું હતું, ઇંગ્લેડનના કપ્તાન બ્રુકસનો અદ્ભૂત કેચ કરતા સાથી ખેલાડીઓએ ત્ોન્ો અભિનંદૃન પાઠવ્યા હતા.
મુંબઇ,તા.૫
આજે આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપની અત્રે રમાયેલી સ્ોમિફાઇનલ મેચમાં ભારત્ો ૭ વિકેટે ૨૫૩ રનનો જુમલો નોંધાવ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડે સાત વિકેટના નુકસાન્ો ૨૪૬ રન નોંધાવતા ભારતનો સાત રનથી વિજય થયો હતો.
ઇંગ્લન્ડના કપ્તાન બ્રુકસ્ો ટોસ જીતીન્ો ભારતન્ો બ્ોટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતના ઓપનર સંજુ સ્ોમસન અને અભિષેક શર્મા મેદૃાનમાં ઉતર્યા હતા. પરંતુ સતત નિષ્ફળજતો અભિષેક આજે પણ નિષ્ફળ ગયો હતો અન્ો ફકત ૯ રન બનાવી જેકસનની બોલીંગમાં સોલ્ટના હાથમાં સપડાયો હતો જો કે, સંજુ અને ઇશાન કિસાન્ો તોફાની બ્ોટીંગ કરી હતી.
બન્નેએ ૯૭ રનની ભાગીદૃારી નોંધાવી હતી ઇશાન કિશન ૧૮ બોલમાં ૨ સીકસર અને ૪ ચોક્કાની મદૃદૃથી ૩૯ રન બનાવી આદિૃબ રશીદૃની બોલીંગમાં ચેકસના હાથમાં ઝીલાઇ ગયો હતો.
સંજુ સ્ોમસન્ો ગત મેચની જેમ આજે પણ ધુંવાધાર બ્ોટીંગનું પ્રદૃર્શન કર્યું હતું અને ટીમના ૧૬૦ રનના જુમલે ૪૨ બોલમાં ૭ સીકસર અને ૮ ચોક્કાની મદૃદૃથી ૮૯ રન બનાવી જેકસનો શિકાર બન્યો હતો ત્ો સોલ્ટના હાથમાં ઝીલાયો હતો. ત્યારાદૃ સ્ાૂર્યકુમાર યાદૃવ પણ ફકત ૧૧ રન બનાવી આદૃીલ રશીદૃની બોલીંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો. શિવમ દૃુબ્ો એ ઝમકદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કરી ૨૫ બોલમાં ૪૩ રન બનાવી કમનસીબ્ો રન આઉટ થયો હતો ત્યારે ટીમના ૧૭.૩ ઓવરમાં ૨૧૨ રન થયા હતા તિલક વર્મા પણ ૭ બોલમાં ૩ સિકસરની મદૃદૃથી ૨૧ રન બનાવી આર્ચરની બોલીંગમાં બોલ્ડ થયો હતો. હાર્દિૃક પંડ્યા ૧૨ બોલમાં ૨૭ રન બનાવી રન આઉટ થયો હતો. અક્ષર પટેલ ૨ રન્ો અને વરૂણ ચક્રવર્તી શૂન્ય રન્ો અણનમ રહૃાા હતા ઇંગ્લેન્ડે વધારાના ૧૨ રન આપતા ટીમ ઇન્ડિયાનો જુમલો ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૩ રન થયા હતા વીલ જેકસ્ો ૨, અદૃીલ રશીદૃે ૨ અને આર્ચરએ ૧ વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડના ઓપનર સોલ્ટ અને બટલર ટાર્ગ્ોટ પાર પાડપા મેદૃાનમાં ઉતર્યા હતા પરંતુ સોલ્ટ હાર્દિૃક પંડ્યાની બોલીંગમાં પાંચ રન બનાવી અક્ષરના હાથમાં ઝીલાયો હતો. ત્યારબાદૃ બ્રુક પણ ૭ રન બનાવી બુમરાહની બોલીંગમાં અક્ષરના હાથમાં સપડાયો હતો. કપ્તાન બટલર વરૂણની બોલીંગમાં ૨૫ રન બનાવી બોલ્ડ થયો હોત બ્ોન્ટોન પણ ૧૭ રન બનાવી અક્ષર પટેલની બોલીંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદૃ જેકસ ટીમના ૧૭૨ રનના જુમલે ૩૫ રન બનાવી અર્શદૃીપ િંસઘની બોલીંગમાં દૃુબ્ોના હાથમાં ઝીલાયો હતો સ્ોમ કરન પણ ૧૮ રન બનાવી પંડ્યાની બોલીંગમાં તિલકના હાથમાં સપડાયો હતો.
ટોમ બ્ોથલે આજે લડાયક રમતનું પ્રદૃર્શન કર્યું હતું. ત્ોણે ૪૮ બોલમાં ૭ સિકસર અન્ો ૮ ચોકકાની મદૃદૃથી ૧૦૫ રન બનાવ્યા હતા. ત્ો રન આઉટ થતા ભારત તરફ મેચ જીતી હતી ઓવરટોન ૨ રન્ો અને આર્ચર ૧૯ રન્ો અણનમ રહૃાા હતા. ભારત્ો વધારાના ૧૩ રન આપતા ઇંગ્લેડન્ના ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૪૬ રન થયા હતા આમ દિૃલધડક મેચમાં ભારત્ો ઇંગ્લેન્ડન્ો ૭ રનથી હરાવી ફાઇનલ જંગમાં પ્રવેશ કર્યો હતો. ત્ો ફાઇલ મેચ ન્યૂઝીલેન્ડ સામે અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આગામી તા.૮ના રોજ રમશે.