Jai Hind

IPL 2026 : કોલકત્તા નાઈટ રાઈડર્સને મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે હરાવ્યું

IPL 2026 ની બીજી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સને મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે હરાવ્યું: 13 વર્ષ બાદ 1લી મેચ જીત્યું : રીયનના 81, રોહિત શર્માના 78 રન જીત માટે નિર્ણાયક રહ્યા