Jai Hind

લખનૌ સામે ગુજરાતનો સાત વિકેટે આસાન વિજય

આઇપીએલની આજે ડબલ હેડરની મેચો પ્ૌકી લખનૌમાં ગુજરાત ટાઇટન્સ અન્ો લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં બ્ોિંટગમાં આવેલી લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં પહેલા બ્ોટીંગમાં આવેલી લખનૌ સુપર જાયન્ટસ્ો ૮ વિકેટના ભોગ્ો ૧૬૪ રન કરીન્ો જીત માટે ૧૬૫ રનના આપ્ોલા ટાર્ગ્ોટન્ો ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન અન્ો ઓપનર શુભમન ગિલે ૩૪ બોલમાં અડધી સદૃી ફટકારી જીતનો પાયો નાખ્યો હતો, તસ્વીરોમાં લખનૌ સુપર ડાયન્ટસની બ્ોિંટગ દૃરમિયાન કેપ્ટન રિષભ પંથન્ો વ્યક્તિગત ૧૭ રનના સ્કોેરે રાહુલ ત્ોવટિયાન્ો હાથે કેચ આઉટ ગુજરાત ટાઇન્ટસનો પ્ોસ બોલર મોહમ્મદૃ સિરાજ સાથી ખેલાડી રાશીદૃ ખાન સાથે આનંદૃ મનાવી રહૃાો છે, લખનૌ સુપર જાયન્ટસની ટીમમાંથી સર્વોચ્ચ ૩૦ રન કરનાર ઓપનર એડન માર્કરમ એક બોલન્ો શોટ મારીન્ો બાઉન્ડરી પર મોકલી રહૃાો છે. ત્રીજી અને અંતિમ તસ્વીરમાં લખનૌ સુપર જાયન્ટસની એક પછી એક ત્રણ વિકેટ ઝડપીન્ો મિડલ ઓર્ડરન્ો ધ્વસ્ત કરી ગુજરાત ટાઇટન્સનો પ્ોસ બોલર પ્રસિધ્ધ ક્રિષ્ના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી રહૃાો છે.

પ્રસિદ્ધ કૃષ્ણાએ ૪ વિકેટ લીધી, જ્યારે અશોક શર્માએ ૨ વિકેટ લીધી

ગિલે ૪૦ બોલમાં ૫૬ રન અને બટલરે ૩૭ બોલમાં ૬૦ રન બનાવ્યા

આઈપીએલ ૨૦૨૬ ની ૧૯મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને સરળતાથી ૭ વિકેટથી હરાવ્યું. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદૃ બેિંટગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે ૮ વિકેટ ગુમાવીને ૧૬૪ રન બનાવ્યા. ગુજરાતે ૮ બોલ બાકી રહેતા લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું. પહેલી બે મેચ ગુમાવ્યા બાદૃ ગુજરાતનો આ સતત બીજો વિજય છે. લખનૌ સુપર જાયન્ટ્સ જીતની હેટ્રિક ચૂકી ગયું. બંને ટીમોના ૪ મેચમાંથી ૪-૪ પોઈન્ટ છે.
એડન માર્કરામ અને મિશેલ માર્શે ૧.૩ ઓવરમાં માત્ર ૧૪ રનની ભાગીદૃારી કરી. માર્શ ૪ બોલમાં ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદૃ માર્કરામ કેપ્ટન ઋષભ પંત સાથે બીજી વિકેટ માટે ૧૬ બોલમાં ૩૧ રન ઉમેરીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. પંતે ટીમના ખાતામાં ૧૮ રનનું યોગદૃાન આપ્યું. ટીમે ૪૫ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દૃીધી હતી, ત્યારબાદૃ માર્કરામે આયુષ બદૃોની સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૧૭ બોલમાં ૨૪ રન બનાવ્યા. માર્કરામે ૨૧ બોલમાં ૬ બાઉન્ડ્રી સાથે ૩૦ રન બનાવ્યા બાદૃ પેવેલિયન પરત ફર્યા, જ્યારે આયુષ બદૃોનીએ ટીમના ખાતામાં ૯ રનનું યોગદૃાન આપ્યું. લખનૌ સુપર જાયન્ટ્સે ૭૪ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દૃીધી હતી. ત્યાંથી, નિકોલસ પૂરને અબ્દૃુલ સમદૃ સાથે મળીને પાંચમી વિકેટ માટે ૩૫ રન ઉમેરીને ટીમને સદૃીનો આંકડો પાર કરાવ્યો. આ દૃરમિયાન, પૂરને ૨૧ બોલમાં ૧૯ રન બનાવ્યા. અબ્દૃુલ સમદૃ અને મુકુલ ચૌધરી ૧૮-૧૮ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. જ્યોર્જ લિન્ડેએ ૧૬ રનનું યોગદૃાન આપ્યું, જ્યારે મોહમ્મદૃ શમી ૫ બોલમાં ૧૨ રન બનાવીને અણનમ રહૃાા. પ્રસિદ્ધ કૃષ્ણાએ ૨૮ રનમાં ૪ વિકેટ લીધી, જ્યારે અશોક શર્માએ ૨ વિકેટ લીધી.
લક્ષ્યનો પીછો કરતા, ગુજરાતે સાવચેતીભરી શરૂઆત કરી. સાઈ સુદૃર્શન અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે ૫.૧ ઓવરમાં ૪૫ રન ઉમેર્યા. સુદૃર્શન ૧૫ રન બનાવીને દિૃગ્વેશ રાઠીનો શિકાર બન્યો. આ પછી શુભમન ગિલને જોસ બટલરનો સાથ મળ્યો. બંનેએ ૮૪ રનની ભાગીદૃારી કરી. ગિલ પછી, બટલરે પોતાની અડધી સદૃી પૂર્ણ કરી. ગિલ ૧૫મી ઓવરમાં અને બટલર ૧૬મી ઓવરમાં આઉટ થયો. ગિલે ૪૦ બોલમાં ૫૬ રન બનાવ્યા અને બટલરે ૩૭ બોલમાં ૬૦ રન બનાવ્યા. વોિંશગ્ટન સુંદૃરે રાહુલ તેવતિયા સાથે મળીને ૧૯મી ઓવરમાં ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી. દિૃગ્વેશ રાઠી ઉપરાંત, લખનૌ માટે મોહમ્મદૃ શમી અને પ્રિન્સ યાદૃવે એક-એક વિકેટ લીધી.