Jai Hind

હૈદરાબાદના પેસ બોલરનો શાનદાર દેખાવ

પ્રથમ ઓવરમાં ત્રણ વિકેટ મેળવી પ્રફુલ્લ િંહગ્ોએ ઇતિહાસ સર્જયો

અત્રે આઇપીએલ (મેન્સ) ટુર્નામેન્ટની રાજસ્થાન રોયલ્સ અને સનરાઇજર્સ હૈદૃરાબાદૃ વચ્ચે મેચ રમાઇ હતી.ટુર્નામેન્ટાં સતત જીતીન્ો આગળ વધી રહેલી રાજસ્થાન રોયલ્સની બ્ોટીંગન્ો ધરાશયી કરનારો હૈદૃરાબાદૃનો ડેબ્યુઅન્ટ પ્ોસ બોલર પ્રફલ્લા િંહગ્ો મેચનો હીરો બન્યો હતો.હૈદૃરાબાદૃએ રાજસ્થાનન્ો ૨૧૭ રનનો ટાર્ગ્ોટ આપ્યો હતો. પરંતુ હૈદૃરાબાદૃના પ્ોસ બોલર પ્રલ્લ િંહગ્ોએ ઇતિહાસ સર્જયો હતો. આઇપીએલ ટુર્નામેન્ટની મેચની પ્રથમ ઓવરમાં ૩ વિકેટ લેનાર ત્ો પ્રથમ બોલર બન્યો હતો. ત્યારબાદૃ ત્ોની બીજી ઓવરમાં એક વિકેટ મેળવી હતી.
ત્ોણે પ્રથમ ઓવરમાં વૈભવ સ્ાૂર્યવંશી, ધ્રુવ જુરેલ પ્રિટોરીશન્ો પ્ોેવેલીયનમાં પરત મોકલ્યા હતા ત્યારબાદૃ ત્ોની બીજી ઓવરમાં કપ્તાન રિયાગ પરાગન્ો આઉટ કર્યો હતો ત્ોણે બ્ો ઓવરમાં ૭ રન આપી ૪ વિકેટ મળવી હતી.