Jai Hind

આઈપીએલમાં ૬ મેચ હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની પ્રથમ જીત

કોલકાતાએ રાજસ્થાનને ચાર વિકેટે હરાવ્યું

આઇપીએલની રવિવારે ડબલ હેડરની મેચ પ્ૌકી કોલકત્તા નાઇટ રાઇડર્સ અન્ો રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકત્તામાં રમાયેલી પ્રથમ મેચમાં પહેલા બ્ોિંટગમાં આવેલા રાજસ્થાન રોયલ્સના ઓપનરો વૈભવ સ્ાૂર્યવંશી ૪૬ રન અન્ો યશસ્વી જયસ્વાલના ૩૯ રનના સહારે ૯ વિકેટના ભોગ્ો ૧૫૫ રન કર્યા હતા. બાકીની એન્ટાયર બ્ોિંટગ લાઇન અપ નિષ્ફળ ગઈ હતી. તસ્વીરોમાં ડાબ્ોથી પ્રથમ વિકેટની ૮૧ રનની ભાગીદૃારી નોંધાવનાર રાજસ્થાનના ઓપનરો વૈભવ સ્ાૂર્યવંશી અન્ો યશસ્વી જયસ્વાલ એકબીજાન્ો બિરદૃાવી રહૃાા છે. પછીની તસવીરોમાં વૈભવ સ્ાૂર્યવંશીન્ો રમણિંસહના હાથે કેચઆઉટ કરીન્ો કોલકત્તા નાઇડ રાઇડર્સનો બોલર વરૂણ ચક્રવર્તી સાથી ખેલાડી સાથે આનંદૃ મનાવી રહૃાો છે. ત્રીજી અંતિમ તસવીરમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની બ્ોિંટગ દૃરમિયાન બ્ોટસમેન કેમરૂન ગ્રીનન્ો વ્યક્તિગત ૨૭ રનના સ્કોરે રાજસ્થાન રોયલ્સનો વિકેટકીપર સફળ સ્ટમ્પ્ડ આઉડ કરતો નજરે પડે છે.

િંરકુ િંસહ ટીમની જીતનો હીરો રહૃાો, તેણે ૩૪ બોલમાં અણનમ ૫૩ રન બનાવ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ ૨૦૨૬ માં પોતાની પહેલી જીત નોંધાવી. કોલકાતા નાઈટ રાઈડર્સે સીઝનની પોતાની ૭મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ને ૪ વિકેટે હરાવ્યું. ઈડન ગાર્ડન્સ ખાતે ટોસ જીતીને પહેલા બેિંટગ કરવાનો નિર્ણય લેતા, રાજસ્થાન રોયલ્સે ૯ વિકેટે ૧૫૫ રન બનાવ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સે અંતિમ ઓવરમાં મેચ જીતી લીધી. િંરકુ િંસહ ટીમની જીતનો હીરો રહૃાો, તેણે ૩૪ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે અણનમ ૫૩ રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સની ૬ મેચમાં આ બીજી હાર હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સને છેલ્લી ઓવરમાં ૯ રનની જરૂર હતી. િંરકુ િંસહે બ્રિજેશ શર્મા સામે પહેલા બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદૃ તેણે ચોથા બોલ પર છગ્ગા મારીને મેચ પૂરી કરી. લક્ષ્યનો પીછો કરતા, કોલકાતા નાઈટ રાઈડર્સે ૧૪મી ઓવરમાં ૮૫ રનના સ્કોર પર પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી દૃીધી હતી. ત્યાંથી, િંરકુ િંસહ ને અનુકુલ રોય નો સાથ મળ્યો. બંને એ ૩૭ બોલમાં ૭૬ રન ની અણનમ ભાગીદૃારી કરી. અનુકુલે ૧૬ બોલમાં ૨૯ રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા. િંરકુ િંસહને ૮ રન પર નાંદ્રે બર્ગરે જીવનદૃાન આપ્યું. યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની ઓપિંનગ જોડીએ ૮.૪ ઓવરમાં ૮૧ રનની ભાગીદૃારી કરી. સૂર્યવંશી ફક્ત ૪ રનથી પોતાની અડધી સદૃી ચૂકી ગયો. તેણે ૨૮ બોલમાં બે છગ્ગા અને છ ચોગ્ગા ફટકારીને ૪૬ રન બનાવ્યા. ત્યારબાદૃ જયસ્વાલે ધ્રુવ જુરેલ (૫) સાથે બીજી વિકેટ માટે માત્ર ૧૬ રનની ભાગીદૃારી કરી. જયસ્વાલ ૨૯ બોલમાં ૩૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા, જેમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદૃ ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. કેપ્ટન રિયાન પરાગે ૧૨ રનનું યોગદૃાન આપ્યું, જ્યારે શિમરોન હેટમાયરે ૧૫ રનનું યોગદૃાન આપ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કાર્તિક ત્યાગીએ ૨૨ રનમાં ૩ વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તીએ માત્ર ૧૪ રનમાં ૩ વિકેટ લીધી.