Jai Hind

અમદૃાવાદ ખાતે રમાયેલી આઇપીએલ-૨૦૨૬ની મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુંબઇ ઇન્ડિયન્સ સામે કારમો પરાજય


અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે સોમવારે આઇપીએલ (મેન્સ) ટી-૨૦ ટૂર્નામેન્ટ ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. ગુજરાત ટાઇટન્સના પ્ોસ બોલર રબાડાએ શાનદૃાર બોલીંગ પ્રદૃર્શન કરી ૩ વિકેટ મેળવી હતી જો કે, મુંબઇ ઇન્ડિયન્સના ડાબોડી બ્ોટર તિલક વર્માએ ધુંઆધાર બ્ોટીંગનું પ્રદૃર્શન કરી ફકટ ૪૫ બોલમાં અણનમ ૧૦૧ રન નોંધાવ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સના બોલર જશપ્રીત બુમરાહે ગુજરાતની ઇનીંગ્સના પ્રથમ બોલે જ સાંઇસુદૃર્શનન્ો પ્ોવેલિયન ભેગો કર્યો હતો

મુંબઈ ઇન્ડિયન્સ ૧૯૯ રનમાં પાંચ વિકેટ, ગુજરાત ટાઇટન્સ ૧૦૦ રનમાં ઓલઆઉટ

તિલક વર્માના ૪૫ બોલમાં અણનમ ૧૦૧ રન:અશ્ર્વિનીકુમારની ચાર વિકેટ

શહેરના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે રમાયેલી આઇપીએલ (મેન્સ) ટી-૨૦ ટુર્નામેન્ટની ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન વચ્ચેની મેચમાં મુંબઇના તિલકવર્માની શાનદૃાર સદૃીની મદૃદૃથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૯ રન થયા હતા ત્ોના જવાબમાં ગુજરાતની ટીમ ૧૦૦ રન બનાવી ઓલ આઉટ થઇ જતાં મુંબણનો ૯૯ રમે વિજય થયો હતો.
ગુજરાત ટાઇટન્સના કપ્તાન્ો ટોસ જીતીન્ો મુંબઇ ઇન્ડિયાન્સન્ો બ્ોટીંગ માટે આમંત્રણ આપ્યુંં હતું મુંબઇના ઓપનર ડીકોક અન્ો દૃાનીશ માલેકરે ૧૦ રનની ભાગાદૃારી નોંધાવી હતી ત્યારે રબાડા ત્રાટક્યો હતો અને દૃાનીશન્ો અંગત બ્ો રનના જુમલે લેબબીફોર આઉટ કર્યો હતો.
ત્યારબાદૃ તુરત ડીકોક પણ રબાડાની બોલીંગમાં ૧૩ રન બનાવી રબાડાના હાથમાં ઝીંલાઇ ગયો હતો. સ્ાૂર્યકુમાર યાદૃવ પણ ફકત ૧૫ રન બનાવી રબાડાની બોલીંગમાં બોલ્ડ થયો હતો. ત્યારે ટીમનો જુમલો ૪૪ રનનો હતો.
જો કે, નમન ધીર અને તિલક વર્માએ ટીમનો જુમલો ૯૬ રન ઉપર પહોંચાડ્યો હતો. ત્યારે નમન ધીર ૩૨ બોલમાં ૪૫ રન બનાવી પ્રસિદ્ધ ક્રિષ્નાની બોલીંગમાં રબાડાના હાથમાં સપડાયો હતો.
જો કે, હાર્દિૃક પંડ્યા અને તિલક વર્માએ ટીમનો જુમલો ૧૭૭ સુધી લઇ ગયા હતા એક તરફ તિલક વર્મા ધુંવાધાર બ્ોટીંગ કરી રહૃાો હતો.
ત્યારે હાર્દિૃક પંડ્યા ૧૫ રન બનાવી સીરાજની બોલીંગમાં ફીલીપ્લના હાથમાં ઝીંલાયો હતો.
તિલક વર્માએ આઇપીએલની પ્રથમ સદૃી ફટકારી હતી ત્ોણે ૪૫ બોલમાં ૭ સીકસર અન્ો ૮ ચોકકાની મદૃદૃથી અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા
રૂથરફોર્ડ ૧ રન્ો અણનમ રહૃાો હતો. ગુજરાતની ટીમે વધારાના ૭ રન આપતા મુંબઇની ટીમના ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૯ રન થયા હતા ગુજરાત ટાઇટન્સ તરફથી રબાડાએ એક અને સિરાજ ત્ોમજ પ્રસિધ્ધ ક્રિષ્નાએ ૧-૧ વિકેટ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સના કોઇપણ બ્ોટરો મુંબઇ સામે ટકી શક્યા ન હતા. સાંઇ સુદૃર્શન ઇનીંગ્સના પ્રથમ બોલે બુમરાહની બોલીંગમાં ક્રીશ બગતના હાથમાં ઝીલાયો હતો. બટલર પાંચ રન બનાવી હાર્દિૃકની બોલીંગમાં લેગબિફોર થયયો હતો. ગીલ ૧૪ રન બનાવી અશ્ર્વીનીકુમારની બોલીંગમાં નમનના હાથમાં સપડાયો હતો. વોિંશગ્ટન સુંદૃર ૨૬ રન બનાવ સ્ોન્ટનરની બોલીંગમાં નમનના હાથમાં ઝીલાયો હતો. ફીલીપ્સ ફકત ૬ રની બનાવી સ્ોન્ટરની બોલીંગમાં ત્ોના હાથમાં સપડાયો હતો. ત્ોવટીયા ૮ રન બનાવી અશ્ર્વીનીકુમારની બોલીંગમાં ડીકોકના હાથમાં ઝીલાયો હતો.
રાશીદૃખાન અશ્ર્વીનીકુમારી બોલીંગમાં ૪ રન બનાવી સબસસ્ટીટયુટના હાથમાં ઝીલાયો હતો. શાહ રૂખખાન ૧૭ રન બનાવી અશ્ર્વીનીકુમારની બોલંગીંમાં નમનના હાથમાં સપડાયો હતો.
રબાડા ૧૨ રન બનાવી ગઝનફરની બોલીંગમાં સ્ટમ્પડ આઉટ થયો હતો ત્ોની જ બોલીંગમાં સિરાજ શૂન્ય રન્ો લેગબિફોર થયો હતો. અશોક શર્મા ૧ રન્ો અણનમ રહૃાો હતો મુંબઇ ઇન્ડિયાન્સ્ો વધારાના ૭ રન આપતા ગુજરાત ટાઇટન્સની ટીમ ૧૫.૫ ઓવરમાં ૧૦૦ રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી અશ્ર્વીનીકુમારે ૪, ગઝનફરએ સ્ોન્ટનરે ૨-૨ ત્ોમજ જશપ્રીત બુમરાહ અને હાર્દૃીકે ૧-૧ વિકેટ લીધી હતી.