નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો રવિવારે આરસીબી અન્ો ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ જંગ
આઇપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની રોમાંચક સ્ોમીફાઇનલ મેચ આજે ગુજરાત અન્ો રાજસ્થાન વચ્ચે રમાઇ હતી રાજસ્થાન રોયલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૪ રન નોંધાવ્યા હતા ત્ોના જવાબમાં ગુજરાત ટાઇટન્સ્ો ૩ વિકેટે ૨૧૯ રકન બનાવી ફાઇનવલમાં ધમાકેદૃાર પ્રવેશ મેળવ્યો હતો. ત્ો તા.૩૧મીએ આરસીબી સામે દિૃલધડક જંગ ખેલશે.
રાજસ્થાન રોયલ્સના કપ્તાનએ ટોસ જીતી બ્ોટીંગ પસંદૃ કરી હતી આઇપીએલનો હીરો વૈભવ સ્ાૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ મેદૃાનમાં ઓપનર તરીકે ઉતર્યા હતા પરંતુ જયસ્વાલ ફકત ૧ રન બનાવી મોહંમદૃ સીરાજની બોલીંગમાં પ્રસિધ્ધ ક્રિષ્નાના હાથમાં સપડાયો હતો તુરત જ ત્ોના સ્થાન્ો આવેલ ધ્રુવજુરેલ પણ ૭ રન બનાવી રબાડાની બોલીંગમાં શુભમનગીલના હાથમાં ઝીલાયો હતો. ક્રિકેટ જગતમાં હાલ ચર્ચા ચાલી રહી છે ત્ો આઇપીએલ ટુર્નામેન્ટનો હીરો વૈભવ અન્ો રવિન્દ્ર જાડેજાએ ટીમન્ો સારી સ્થિતિમાં મુકી હતી જો કે, ટીમના ૮૨ રનના જુમલે જાડેજા ઇજાગ્રસ્ત થતા પ્ોવેલીયમાં પરત ફર્યો હતો.
જો કે, રાજસ્થાનનો કપ્તાન રીયાન પરાગ પણ આજે ૧૧ રન બનાવી હોલ્ડરની બોલીંગમાં રબાડાના હાથમાં સપડાયોહતો. શનાકા પણ ૭ રન બનાવી પ્રસિધ્ધ ક્રિષ્તાનાની બોલીંગમાં બટલરના હાથમાં ઝીલાયો હતો. આર્ચર પણ ૭ રન બનાવી પ્રસિધ્ધ ક્રિષ્નાની બોલીંગમાં બટલરના હાથમાં સપડાયો હતો.
જો કે, વૈભવ સ્ાૂર્યવંશી એક તરફ ધુંવાધાર બ્ોટીંગ કરી રહૃાો હતો ઇજાગ્રસ્ત જાડેજા પરત મેદૃાનમાં આવ્યો હતો. આખરે ટીમના ૧૭૨ રનના જુમલે વૈભવ નર્વસ નાઇન્ટીનનો ભોગ બન્યો હતો. અને ૪૭ બોલમાં ૭ સીકસર અને ૮ ચોક્કાની મદૃદૃથી રબાડાની બોલીંગમાં ૯૬ રન બનાવી પ્રસિધ્ધ ક્રિષ્નાના હાથમાં ઝીલાઇ ગયો હતો.
પરંતુ ઇનીંગ્સની અંતિમ ઓવરોમાં ફરેરાએ ૧૧ બોલમાં ૪ સીકસર અને ૨ ચોક્કાની મદૃદૃથી અણનમ ૩૮ રન બનાવ્યા હતા. જ્યારે જાડેજા ૪૫ રન બનાવી અણનમ રહૃાો હતો. ગુજરાત્ો વધારાના પાંચ રન આપતા રાજસ્થાનના ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૪ રન થયા હતા રાશીદૃખાનની ૨ ઓવરમાં ૪૫ રન રાજસ્થાન્ો ફટકાર્યા હતા હોલ્ડર અન્ો રબાડાએ ૨-૨ ત્ોમજ સીરાજ અન્ો પ્રસિધ્ધ ક્રિષ્નાએ ૧-૧ વિકેટ લીધી હતી. ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલ અને સાંઇ સુદૃર્શન આ ટાર્ગ્ોટ પુરો કરવા મેદૃાનમાં ઉતર્યા હતા. ત્ોઓએ ઝમકદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કરી ટીમન્ો સંગીન સ્થિતિમાં મુકી દૃીધી હતી. સાંઇ સુદૃર્શન ૩૨ બોલમાં ૫૮ રન બનાવી કમનસીબ રીત્ો સતત બીજી મેચમાં હિટવેકિટ આઉટ થયો હતો ત્ોના સ્થાન્ો બટલર મેદૃાનમાં ઉતર્યો હતો.
જો કે, શુભમનએ આજે જવાબદૃારીભરી સંગીન બ્ોટીંગ કરી ટીમન્ો વિજય અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ત્ોણે ૫૩ બોલમાં ૩ સીકસર અને ૧૫ ચોકકાની મદૃદૃથી ૧૦૪ રન બનાવ્યા હતા. ત્ો આર્ચરની બોલીંગમ્ લેબબીફોર વિકેટ આઉટ થયો હતો.ત્યારે ટીમનો જુમલો ૧૮૨ રનનો હતો ત્યારબાદૃ વોિંશગ્ટન સુંદૃર પણ ૯ બોલમાં ૧૬ રન બનાવી બર્ગરની બોલીંગમાં ફરેરાના હાથમાં સપડાયો હતો. ત્યારબાદૃ બટલર અને ત્ોવટીયાએ અણનમ રહી ટીમન્ો વિજેતા બનાવી હતી ત્ોવટીયા ૧૭ રન્ો અને બટલર ૯ રન્ો અણનમ રહૃાો હતો રાજસ્થાન્ો વધારાના ૧૫ રન આપ્યા હતા. ગુજરાત્ો ૧૮.૪ ૭ વિકેટે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બર્ગર, આર્ચર અને બ્રિજેષએ ૧-૧ વિકેટ લીધી હતી.
સાંઇ સુદૃર્શન સતત બીજી મેચમાં હિટવિકેટ આઉટ થયો: રાજસ્થાન તરફથી વૈભવ સ્ાૂર્યવંશીએ ધૈર્યપ્ાૂર્ણ બ્ોટીંગ કરી ૯૬ રન બનાવ્યા
ન્યુ ચંદૃીગઢ ખાત્ો રમાયેલી આઇપીએલ ટી-૨૦ ક્વોલીફાયર-૨ મેચમાં ગુજરાત ટાઇટન્સ્ો શાનદૃાર પ્રદૃર્શન કરી રાજસ્થાન રોયલ્સન્ો હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાતના પ્ોસ બોલર મોહંમદૃ સીરાજે રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલન્ો નજીવા જુમલે આઉટ કરી ખુશી વ્યક્ત કરી હતી. રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સ્ાૂર્યવંશીએ અનુભવી બ્ોટર રવિન્દ્ર જાડેજાએ ટીમન્ો સન્માનજનક સ્કોર પર પહોંચાડી હતી. ગુજરાતના અનુભવી સ્પીનર રશીદૃખાનની ઇિંનગ્સની છેલ્લી ઓવરમાં ફરેરાએ ધુંવાધાર બ્ોટીંગ કરી ૨૭ રન ફટકાર્યા હતા.