નેધરલેન્ડમાં રમાતા હોકી વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને ૫-૩થી હરાવ્યુ

ભારતે મેન્સ હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૫-૩થી હરાવ્યું છે. આ સાથે ટીમ ટુર્નામેન્ટના ટોપ-૮ રાઉન્ડમાં પ્રવેશી ગઈ છે. જ્યારે, પાકિસ્તાન બહાર થઈ ગયું છે.
ન્ોધરલેન્ડમાં એમ્સટેલવીનના વેગનર હોકી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત િંસહ, અભિષેકે ૨-૨ ગોલ કર્યા. જ્યારે, હાર્દિૃક િંસહ અને સુખજીત િંસહે એક-એક ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી હન્નાન શાહિદૃે ગોલ કર્યા. એક ગોલ સુફિયાન ખાનની સ્ટિકથી આવ્યો.
ભારત એક મેચ જીત્યું, એક હાર્યું પૂલ-ડીમાંથી આગલા રાઉન્ડમાં જવા માટે ભારતે આ મેચમાં ઓછામાં ઓછો ડ્રો રમવો પડશે.

રિલેટેડ ન્યૂઝ