રાજકોટ ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં તત્કાલીન ધુરંધર ખેલાડી વિરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર અને રાહુલ દ્રવિડના પુત્ર અનવય દ્રવિડ ભારતની ટીમ વતીમાં રમી રહ્યા છે ત્યારે વિરેન્દ્ર સહેવાગ પણ આ મેચ જોવા ખાસ રાજકોટ આવ્યા હતાં અને પુત્રને ફટકાબાજી કરતો નિહાળ્યો હતો.
(તસ્વીર : પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
જાપાનના નાગોયા સિટીમાં એશિયન ગેમ્સ ૨૦૨૬નું ઉદ્ઘાટન
જાપાનના નાગોયા સિટીમાં એશિયન ગ્ોમ્સ ૨૦૨૬ના ઉદ્ઘાટન દૃરમિયાન યોજાયેલા સ્વાગત અન્ો ધ્વજારોહણ સમારંભ દૃરમિયાન જાપાનીઝ મહિલા... -
ભારતીય વાયુસેનાના લીડર નુપુર જૈનની રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિ
જકખ ફાઇનાન્સિયલ સર્વિસીસના ઉપક્રમે રાજકોટ ખાતે પ્રથમ વખત પધારેલ રિટાયર્ડ ભારતીય વાયુસેનાના લીડર નુપુર જૈન,જેમણે ગત... -
ગોંડલની સરકારી જમીન પરથી દબાણ હટાવવા બે આસામીઓને હુકમ કરાયો
દબાણ કરનારાઓ સામે મામલતદાર લાલધૂમ ગોંડલ ના મોવિયા રોડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર છેલ્લા...
