Jai Hind

ભારત સામે વેસ્ટ ઇન્ડિઝનો ૨૪ રનથી વિજય: હોપની અણનમ સદૃી

હાઈસ્કોરિંગ ચોથી ટી૨૦માં ભારતનો કંગાળ દૃેખાવ: શ્રેણી ૨-૨થી બરાબર

હૈદૃરાબાદૃ ખાત્ો રમાયેલી ભારત અન્ો વેસ્ટઇન્ડિઝ વચ્ચેની પાંચ મેચની ટી-૨૦ શ્રેણીની ચોથી મેચમાં વેસ્ટઇન્ડિઝના ઓપનર કમ કપ્તાન શાઇહોપએ શ્રેણીની બીજી સદૃી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાના ઓપનર સંજુ સ્ોમસન્ો પણ ઝમકદૃાર અર્ધ સદૃી નોંધાવી હતી. કે. પૌલએ ત્ોની બોલીંગમા ભારતના બ્ોટરન્ો પ્ોવેલિયન ભેગો કરતા હોય એ ત્ોની સાથે હાથ મીલાવી ખુશી વ્યકત કરી હતી.

રૂથરફોર્ડના અણનમ ૪૯ રન:કિમો પૌલન્ો પાંચ વિકેટ

સંજુ, તિલક અન્ો રેડ્ડી સિવાયના તમામ ભારતીય બ્ોટધરો લોપ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની ટી-૨૦ પાંચ મેચની શ્રેણીની ચોથી મેચમાં વેસ્ટઇન્ડિઝે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૪૭ રનનો જીમલો નોંધાવ્યો હતો ત્ોના જવાબમાં ભારત્ો ૧૯.૩ ઓવરમાં ૨૨૩ રન બનાવતા વેસ્ટઇન્ડિઝનો ૨૪ રન્ો વિજય થયો હતો. આમ શ્રેણી ૨-૨થી સરભર થઇ હતી.
ભારતના કપ્તાન શ્રેયસ અય્યરે ટોસ જીતીન્ો ફિલ્ડીંગ પસંદૃ કરી હતી. વેસ્ટઇન્ડિઝના ઓપનર અને કપ્તાન શાઇહોપ અને જવેલ એન્ડુ્રઝએ ૫૨ રનની ભાગીદૃારી નોંધાવી હતી. એન્ડ્રુઝ અક્ષર પટેલની બોલીંગમાં ૨૧ રન લેગબિફોર થયો હતો.
ત્યારબાદૃ હેટ માયર અને હોપએ ઝમકદૃાર બ્ોટીંગનું પ્રદૃર્શન કરી ટીમનો જુમલો ૧૧૦ સુધી પહોંચાડ્યો હતો ત્યારે હેટ માયર પ્રિન્સ યાદૃવની બોલીંગમાં ત્ોના જ હાથમાં ૧૨ બોલમાં ૩૩ રન બનાવી સપડાયો હતો.
આર. પોવેલ અને હોપએ ૪૬ રનની ભાગીદૃારી નોંધાવી હતી પોવેલ અર્શદૃીપ સીંઘની બોલીંગમાં ૧૭ બોલમાં ૨૪ રન બનાવી સ્ોમસનના હાથમાં ઝીલાયો હતો.
જો કે, હોપ અને રૂથરફોર્ડએ ધુંવાધાર બ્ોટીંગ કરી હતી બન્ન્ોએ ભારતના બોલરોની ધુલાઇ કરી હતી અને ૯૧ રનની ભાગીદૃારી નોંધાવી ત્ોમજ ટીમનો ઝુમલો ૨૦ ઓવરના અંત્ો ૩ વિકેટના ભોગ્ો ૨૪૭ સુધી પહોંચાડ્યો હતો ભારત વધારના ૧૮ રન આપ્યા હતા હોપએ ૫૦ બોલમાં ૯ સીકસર અને ૪ ચોકકાની મદૃદૃથી અણનમ ૧૦૨ રન બનાવ્યા હતા જ્યારે રૂથરફોર્ડએ ૨૬ બોલમાં ૩ સિકસરની મદૃદૃથી અણનમ ૪૯ રન બનાવ્યા હતા. અર્શદૃીપ, અક્ષર અન્ો પ્રિન્સન્ો ૧-૧ વિકેટ મળી હતી.
ભારતના ઓપનર સંજુ સ્ોમસન અન્ો અભિષેક શર્મા વેસ્ટઇન્ડિઝે આપ્ોલો ટાર્ગ્ોટ પુરો કરવા મેદૃાનમાં ઉતર્યા હતા બન્નેએ ઝકદૃાર બ્ોટીંગ કરી હતી સંજુ સ્ોમસન ૨૩ બોલમાં ૪ સિકસર ૬ ચોક્કા ફટકારી ૫૬ રન બનાવી પોલની બોલીંગમાં હેટમાયરના હાથમાં ઝીલાયો હતો. ત્ોના સ્થાન્ો આવેલો ઇશાન કિશન ફકત ૬ રન બનાવી પોલની બોલીંગમાં એડ્રુઝના હાથમાં સપડાયો હતો.
કપ્તાન શ્રેયસ ઐય્યર પણ બ્ોટીંગમાં આજે નિષ્ફળ રહૃાો હતો અન્ો ટીમના ૯૭ રનના જુમલે ૧૬ રન બનાવી સ્પ્રીંગરની બોલીંગમાં એન્ડ્રુઝના હાથમાં ઝીલાયો હતો. ત્યારબાદૃ અભિષેક શર્મા પણ ૨૯ રન બનાવી મોતીની બોલીંગમાં સ્પ્રીંન્ગરના હાથમાં સપડાયો હતો. ટીમના ૧૩૦ રનના જુમલે નમન ધીર ત્ોની જ બોલીંગમાં શૂન્ય રન્ો પ્ોવેલિયનમાં પરત ફર્યો હતો.
તિલક વર્મા અને નિતીશકુમારે ૭૦ રનની ભાગીદૃારી નોંધાવી હતી. તિલક શેફર્ડની બોલીંગમાં ૨૫ બોલમાં ૩ સીકસર ૨ ચોક્કાની મદૃદૃથી ૪૩ રન બનાવી પોલની બોલીંગમાં પોવેલના હાથમાં ઝીલાયો હતો. ત્યારબાદૃ નિતીશ રેડ્ડી પણ ૨૦ બોલમાં ૪૧ રન બનાવી પોલની બોલીંગમાં પોવેલના હાથમાં સપડાયો હતો. ત્યારબાદૃ અક્ષર પટેલ ૩ રન બનાવી પ્રિન્સ શૂન્ય રન બનાવી પ્ોેવેલીયનમાં પરત ફર્યો હતો. અર્શદૃીપ ઇજાના કારણે પાંચ રન બનાવી પ્ોવેલીયનમાં પરત ફર્યો હતો. મયંક યાદૃવ શૂન્ય રન્ો અણનમ રહૃાો હતો. વેસ્ટન્ડીઝે વધારાના ૨૪ રન આપ્યા હતા ટીમ ઇન્ડિયાના ૧૯.૩ ઓવરમાં ૨૨૩ રન થતા વેસ્ટઇન્ડીઝનો ૨૪ રનથી વિજય થયો હતો.