Jai Hind

એશિયન ગેમ્સમાં ભવ્ય સફળતા પર PM મોદૃીએ વધાર્યો ખેલાડીઓનો ઉત્સાહ

શ્રેયસ અય્યર અને હરમનપ્રીતે ભેટમાં આપી જર્સી

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી રમતના મેદૃાન પર ભારતને ગૌરવ અપાવનાર ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે એશિયન રમતમાં મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દૃરમિયાન ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ ખાસ આકર્ષણ રહી, જેઓએ શાનદૃાર પ્રદૃર્શન કરતા બંને વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા અને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક નવો સ્વર્ણિમ અધ્યાય જોડ્યો.
આ ભવ્ય મિલન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ તમામ ખેલાડીઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી. આ ખાસ પ્રસંગની તસવીરો પીએમ મોદૃીની સત્તાવાર યૂટ્યૂબ ચેનલ પર શેર કરવામાં આવી છે. તસવીરોમાં ભારતીય પુરુષ ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર અને મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર વડાપ્રધાનને એશિયન રમતમાં ઉપયોગમાં લેવાયેલી પોતાના હસ્તાક્ષરવાળી જર્સી ભેટ કરતા જોવા મળ્યાં. ટીમની તસવીરોમાં પીએમ મોદૃી બંને ટીમોના કેપ્ટન અને વાઇસ કેપ્ટન વચ્ચે ઊભેલા જોવા મળ્યાં. પુરુષોની ટીમમાં તિલક વર્મા વાઈસ કેપ્ટનની ભૂમિકામાં હતો, જ્યારે મહિલા ટીમમાં સ્મૃતિ મંધાના હતી. જો કે હવે એશિયન રમત પછી તેને કેપ્ટન બનાવી દૃેવામાં આવી છે. ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ ઉપરાંત આ વિશેષ કાર્યક્રમમાં આઈસીસી અધ્યક્ષ જય શાહ પણ ઉપસ્થિત રહૃાા હતા.
ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં ઘણાં દિૃગ્ગજ એથલીટ્સ પણ વડાપ્રધાન સાથે આ વિશેષ વાતચીત અને સ્વાગત સમારોહનો ભાગ બન્યા. ભારતે આ રમતોમાં કૂલ ૮૫ મેડલ્સ જીત્યા હતા. જેમાં ૨૧ ગોલ્ડ મેડલ સામેલ છે. તમામ રમતોના એથલીટોએ વડાપ્રધાનને પોતાની સફળતાના પ્રતીક તરીકે અલગ અલગ સ્મૃતિ ચિન્હો ભેટમાં આપ્યા.
ખેલાડીઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પોતાના સમર્પણ અને કઠોર મહેનતની સરાહના કરી. તેઓએ પોતાના સંબોધનમાં કહૃાું કે, તમે બધાએ ૧૪૦ કરોડ ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. સૌથી મોટી સફળતાથી તિરંગાનું માન વધાર્યું છે. એટલે તમારી આ સફળતા માત્ર તમારા એકની નથી, પરંતુ આ દૃેશના કરોડો દૃેશવાસિઓની છે. હું આખા દૃેશ તરફથી તમને આ ઐતિહાસિક સફળતાની શુભેચ્છાઓ પાઠવું છું.