આઇપીએલમાં કોરોનાની એન્ટ્રી, સંકટના વાદળો ઘેરાયા

કોલકત્તા ટીમના બ્ો ખેલાડી તેમજ દિૃલ્હીમાં ગ્રાઉન્ડ સ્ટાફના પાંચ સભ્યો સંક્રમિત

સીએસકેના ત્રણ નૉન-પ્લેઇંગ સભ્યો પણ કોરોનાગ્રસ્ત

દિૃલ્હીમાં ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે)ના ત્રણ નોન-પ્લેઇંગ

મેમ્બર્સ પણ કોરોનાગ્રસ્ત થઇ ગયા છે, જેમાં

સીએસકેના ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર કાશી વિશ્ર્વનાથન, બોિંલગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અન્ો બસના કલીનરનો સમાવેશ છે. રવિવારે કરવામાં આવેલી ત્ોમની કોરોનાટેસ્ટ પોઝિટિવ આવી હતી.િંચતાજનક વાત એ છે કે મુંબઇ સામેની મેચ દૃરમ્યાન બાલાજી ટીમના પ્લેયર્સ સાથે ડગ-આઉટમાં જ બ્ોઠો હતો.

અમદૃાવાદૃ તા.૩
આઇપીએલ-૨૦૨૧ સીઝન પર સંકટના વાદૃળો છવાઇ ગયા છે. સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સના ૨ ખેલાડી વરૂણ ચક્રવર્તી અન્ો સંદૃીપ વૉરિયર પોઝિટિવ આવ્યા હતા. ત્યારપછી અત્યારે ચેન્નઇ સુપર િંકગ્સના ૩ સ્ટાફના મેમ્બર સંક્રમિત થઇ ચૂકયા છે. જેમાં બોિંલગ કોચ લક્ષ્મીપતિ બાલાજી, સીઇઓ કાશી વિશ્ર્વનાથન અન્ો બસ કલીનરનો સમાવેશ થાય છે. આજે અમદૃાવાદૃમાં રમાનાર બ્ોગ્લોર-કોલકતા વચ્ચેની મેચ રદૃ કરી દૃેવામાં આવી હતી.
સ્ાૂત્રોના જણાવ્યા પ્રમાણે આના સિવાય પણ પંજાબ િંકગ્સનો ૧ ખેલાડી અન્ો દિૃલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન (ડીડીસીએ) ના ૫ ગ્રાઉન્ડ્સમેન કોરોના સંક્રમિત થયા છે. આ પ્રકારની સમસ્યાન્ો ધ્યાનમાં લેતા બીસીસીઆઇ આ સીઝનન્ો રદ્દ પણ કરી શકે છે. આગામી ૨૪ કલાક મહત્વપ્ાૂર્ણ રહેશે. જેમાં બીસીસીઆઇ અન્ો આઇપીએલના અધિકારીઓએ નિર્ણય લેવાનો રહેશે કે સીઝનમાં આગળ મેચ રમાશે કે પછી રદૃ કરવામાં આવશે. જો આગળ પણ મેચનું આયોજન કરાશે, તો કેવા પ્રકારના ફોર્મેટમાં અન્ો કેવી વ્યવસ્થા અંતર્ગત કરાશે એની પણ ચર્ચા થઇ શકે છે.
બાયો-બબલન્ો વધુ કડક અન્ો સુરક્ષિત કેવી રીત્ો કરાશે એ અંગ્ો પણ નિર્ણય લેવાશે. ખેલાડીઓન્ો ટ્રાવેલથી બચાવવા કોઇપણ ૨ શહેરોમાં મેચનું આયોજન પણ થઇ શકે છે. આ અંગ્ો બ્ોઠકમાં ચર્ચા વિચારણા થશે. સ્ાૂત્રોના જણાવ્યા અનુસાર જો ટૂર્નામેન્ટન્ો સ્થગિત નહીં કરાય તો એની તારીખન્ો આગળ વધારવામાં આવી શકે છે.
સ્ાૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઇંગ્લેન્ડના એક પ્ાૂર્વ ખેલાડી અત્યારે આઇપીએલમાં કોમેન્ટ્રી કરી રહૃાા હતા, જે આ પરિસ્થિતિના પરિણામે પોતાના વતન પરત ફરી શકે છે. જોકે એમનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી.ત્ોઓ યુએઇમાં ટ્રાવેલ કરીન્ો ત્યાંથી ઇંગ્લેન્ડ પહોંચવાની યોજના બનાવી રહૃાા છે. ઇંગ્લેન્ડ પરત ફરતા પહેલા ત્ો ૧૫ દિૃવસ દૃુબઇમાં કવોરન્ટાઇન રહેશે ત્યાર પછી ઇંગ્લેન્ડ પરત ફરશે.
આઇપીએલમાં કડક બાયો-બબલ હોવા છતાં એમાં કોરોના વાઇરસ પ્રવેશી ગયો છે અન્ો અમદૃાવાદૃમાં કલકત્તા નાઇટ રાઇડર્સના બ્ો ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થઇ ગયા છે. આ બ્ો ખેલાડીઓ છે સ્પિનર વરૂણ ચક્રવર્તી અન્ો બોલર સંદૃીપ વોરિયર.
કલકત્તાના બ્ો ખેલાડીઓની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી એ પછી કેકેઆર અન્ો રોયલ ચેલેન્જર્સ બ્ોંગ્લોરની આજની મેચ રદ્દ કરી દૃેવામાં આવી છે અન્ો આ મેચન્ો હવે રીશેડયુલ કરવામાં આવશે.
વરુણ ચક્રવર્તી અન્ો સંદૃીપ વોરિયરની છેલ્લા ચાર દિૃવસમાં કરવામાં આવેલી ત્રીજા રાઉન્ડની ટેસ્ટ પોઝિટિવ આવી હતી. કલકત્તાના બાકીના તમામ ખેલાડીઓની ટેસ્ટ ન્ોગ્ોટીવ આવી છે. કોરોનાગ્રસ્ત બન્ને ખેલાડીઓન્ો આઇસોલેટ કરી દૃેવાયા છે.
કલકત્તાના ખેલાડીઓની હવે દૃરરોજ ટેસ્ટ કરવામાં આવશે જેથી હજી કોઇ કોરોનાગ્રસ્ત હોય તો ત્ોની સારવાર સમયસર કરી શકાય.આઇપીએલ શરૂ થઇ એ પહેંલાં જ કલકત્તાનો જ નિતિશ રાણા, બ્ોંગલોરનો દૃેવદૃત્ત પડિક્કલ અન્ો દિૃલ્હીનો અક્ષર પટેલ કોરોનાગ્રસ્ત થયા હતા તથા વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના કેટલાક કર્મચારીઓ પણ સંક્રમિત થયા હતા. પરંતુ
ચાલુ આઇપીએલમાં કોરોના વાઇરસનું સંક્રમણ પહેલી વાર જોવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ