Headlines of the day

 1. સુરત આગ : 3 વર્ષની માસુમ કર્ણવીને હાથમાં લઈ પિતા અંતિમ સંસ્કાર માટે નીકળ્યા, તો સૌ રડી પડ્યા...
 2. સુરત આગકાંડમાં વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે તો હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરશે
 3. વડાપ્રધાન મોદી કાલે સંભવત: સુરત જશે
 4. અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન?
 5. ગુજરાતમાં વિદ્યાર્થીઓની નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા
 6. કોંગ્રેસની હાર પર હાર્દિકનો બળાપો, ‘કોંગ્રેસ નહીં, દેશની જનતા હારી છે’
 7. સિદ્ધુ પતિ-પત્નીના કોંગ્રેસે મગાવ્યા વીડિયો
 8. નવી સરકાર સાથે દૂરદર્શન પણ ‘નવું’!
 9. ગુજરાત ભાજપે શરૂ કરી વિજયોત્સવની તૈયારી
 10. RSS હવે શરૂ કરશે મદરેસા
 11. કોંગ્રેસે પણ તૈયાર રાખ્યા; પ્લાનA & B
 12. ગુજરાત ભાજપ દ્વારા કમલમ્માં મંગલમ્!
 13. આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 7ના મોત
 14. 2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવેનો છે આ દાવો
 15. ઉમરેઠ : બાળકને બચાવવા 4 મહિલાઓ નદીમાં કૂદી, 4 મોતથી લગ્ન પ્રસંગમાં છવાયો માતમ
 16. વડોદરા : નાપાસ થવાના ડરે 2 વિદ્યાર્થીઓની આત્મહત્યા, એક વિદ્યાર્થીનીનું આજે હતુ રિઝલ્ટ
 17. સુરત : એરપોર્ટ પર વ્યક્તિએ એવી જગ્યામાં સોનુ છુપાવ્યું કે, કસ્ટમ અધિકારીઓ કાઢતા શરમાઈ જાય
 18. બીલીમોરાની પ્રસુતાએ એકસાથે ત્રણ બાળકને જન્મ આપ્યો
 19. સુરતમાં હિન્દુ મહાસભાએ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવતા વિવાદ
 20. PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’

STOCKS